
આંકલાવ નગરપાલિકા ભરતી 2024
આંકલાવ (Anklav) જાહેર નિવિદા (બીજો પ્રયત્ન)
આથી આંકલાવ નગરપાલિકા તરફથી જાહેર નિવિદા દ્વારા જણાવવામાં આવે છે કે, આંકલાવ નગરપાલિકા માટે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ ગાંધીનગરના
પત્ર ક્રમાંક:SBMe file/302/2023/0252/Admin/92, તા.૦૨/૧૧/૨૦૨૩ થી સિટી મેનેજર – SWM ની સરકારશ્રી દ્વારા નિયંત કરેલ પગાર ધોરણ મુજબ નિમણૂંક આપવા ઠરાવેલ છે. જે નીચે મમુજબ છે..

DETAILS :
નોંધ :-
(૧) સદર ભરતી માટેની વયમર્યાદા ૩પ વર્ષથી ઓછી રહેશે.
(૨) નિયત સમયમર્યાદામાં ઉમેદવારે સ્વહસ્તાક્ષરમાં જાહેરાત પ્રસિદ્ધ થયેથી તા.૨૪/૦૯/૨૦૨૪ સુધી ઓફિસ સમય દરમ્યાન ઉક્ત કચેરીએ રજી.પોસ્ટ,એડી/સ્પીડ પોસ્ટથી પહોંચાડવાની રહેશે.
(૩) નિયત સમયમર્યાદા બાદ આવેલ અરજીઓ ધ્યાન પર લેવામાં આવશે નહી.
(૪) ઈન્ટરવ્યુની તારીખ, ઉમેદવારને ટેલીફોનિક જાણ કરવામાં આવશે. (અરજી પર મોબાઈલ નંબર અવશ્ય લખવો)
(૫) ઉમેદવારે ઈન્ટરવ્યુ સમયે શૈક્ષણિક લાયકાતના તમામ ઓરીજીનલ પુરાવા રજુ કરવાના રહેશે.
Advertisement :
જાહેરાત જોવા અહી ક્લિક કરો – પ્રેસ રિલીઝ
Join Our Channels :
Channel |
Link |
Google News | Click Here |
Facebook Page | Click Here |
CCE મુખ્ય પરીક્ષા (Exam) માટે લાયક ઉમેદવારોની કામચલાઉ યાદી જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪
Thanks
Thanks 👍