Amreli જિલ્લા પંચાયત કચેરી ભરતી 2024

Amreli જિલ્લા પંચાયત કચેરી ભરતી 2024

જિલ્લા પંચાયત કચેરી અમરેલી ભરતી  2024

જિલ્લા પંચાયત કચેરી,Amreli
કાયદા સલાહકારની કરાર આધારિત નિમણુંક કરવા બાબત

Amreli જિલ્લા પંચાયત કચેરી ભરતી 2024
Amreli

DETAILS :

વિગત

માહિતી

સંસ્થા જિલ્લા પંચાયત કચેરી, અમરેલી
પદનું નામ કાયદા સલાહકાર
જગ્યાઓની સંખ્યા 1
વયમર્યાદા મહત્તમ 50 વર્ષ
પગાર અને ભથ્થા રૂ. 60,000/- માસિક એકત્રિત (કોઈપણ પ્રકારના પગાર પંચના લાભો પ્રાપ્ત થશે નહીં)
શૈક્ષણિક લાયકાત 1. માન્ય યુનિવર્સિટીમાંથી કાયદામાં સ્નાતક પદવી
2. કાયદાની પ્રેક્ટિસ માટે માન્યતા પ્રાપ્ત હોવી જોઈએ
3. CCC+ લેવલનું કોમ્પ્યુટર કૌશલ્ય હોવું જોઈએ
અનુભવ 1. પાંચ વર્ષનો અનુભવ (એડવોકેટ, એટર્ની, અથવા સરકારી વકીલ તરીકે)
2. ઉચ્ચ ન્યાયાલય અથવા સ્થાનિક ન્યાયાલયમાં પાંચ વર્ષનો અનુભવ
3. સ્થાનિક સંસ્થાઓ, સરકારી ઉપક્રમ, કોર્પોરેશન, અથવા કાયદાકીય બાબતોનો અનુભવ હોવો જોઈએ
અન્ય જરૂરી વિગતો 1. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા માં નોંધણી હોવી ફરજીયાત છે
2. ગુજરાતી અને અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ હોવું જોઈએ
અરજી કરવાની છેલ્લી તારીખ 15/10/2024
અરજી મોકલવાનું સરનામું જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પંચાયત કચેરી, અમરેલી-365601
અરજી કરવાના માધ્યમ રજીસ્ટર પોસ્ટ એ.ડી./સ્પીડ પોસ્ટ
કરાર સમયગાળો 11 મહિના (જરૂરિયાત મુજબ વધુ બે ટર્મ માટે વધારવામાં આવી શકે છે)
પદમાંથી વિમુક્તિના અધિકાર કામગીરી સંતોષકારક ન ન હોય તો કરાર રદ કરવાનો અધિકાર જિલ્લા પંચાયત કચેરી પાસે રહેશે
અન્ય શરતો 1. pancayati ઠરાવ મુજબની તમામ શરતો લાગુ પડશે

જાહેરાત :

જિલ્લા પંચાયત કચેરી Amreli ભરતી  2024 જાહેરાત જોવા અહીં ક્લિક કરો

Join Our Channels :

Channel

Link

Google News Click Here
Facebook Page Click Here

GUDC Recruitment 2024 For Assistant Manager (Project) (Civil)

2 thoughts on “Amreli જિલ્લા પંચાયત કચેરી ભરતી 2024”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *