
AMC જુનિયર ક્લાર્ક પરીક્ષાની તારીખ જાહેર
AMC Junior Clerk Exam Date Announced
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમહાનગર સેવા સદન
સરદાર પટેલ ભવન, મ્યુનિસિપલ કમિશનરશ્રીની સેન્ટ્રલ ઓફિસ, દાણાપીઠ, અમદાવાદ – ૩૮૦૦૦૧.

AMC Junior Clerk : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિવિધ ખાતાઓ માટે સહાયક જુનીયર કલાર્કની જગ્યા સીધી ભરતીથી ભરવા માટે પસંદગી / પ્રતીક્ષા યાદી બનાવવાના હેતુસર જાહેરખબર ક્રમાંક: ૨૭ / ૨૦૨૩-૨૪ તા:૧૫/૦૩/૨૦૨૪ના રોજ પ્રસિદ્ધ કરી, ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ. સદર જાહેરખબરમાં દર્શાવ્યા મુજબ ઓનલાઇન અરજીમાં દર્શાવેલ વિગતોની અસલ પ્રમાણપત્રોની ખરાઇ કરવાની શરતે ઉમેદવારોની લેખિત પરીક્ષા (MCQ TEST) ની સંભવિત તારીખ ૨૪/૧૧/૨૦૨૪ છે. જેની લાગતા વળગતા ઉમેદવારોએ નોંધ લેવી.
Thanks for share 👏👍👍
Thanks 👍