
સ્ટાફનર્સ વર્ગ-૩ ભરતી 2024
જાહેરાત ક્રમાંક: COH/202425/1 સ્ટાફનર્સ વર્ગ-૩ ની સીધી ભરતી (કમિશનરશ્રી, આ.,ત.સે. અને ત.શિ.(ત.વિ.)

સ્ટાફનર્સ વર્ગ-૩ની ભરતી અંગેની જાહેરાત કમિશનરશ્રી(આરોગ્ય)ની કચેરી(ત.વિ.), બ્લોકનં-૫, પહેલો માળ, ડૉ.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર.
જાહેરાત ક્રમાંક: COH/202425/1
કમિશનરશ્રી, આરોગ્ય, તબીબી સેવાઓ, અને તબીબી શિક્ષણ, ગાંધીનગરના તાબા હેઠળની રાજ્યની સરકારી હોસ્પિટલો અને સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતેની સ્ટાફનર્સ વર્ગ-૩ની ૧૯૦૩ ખાલી જગ્યાઓ નીચે જણાવેલ વિગતે સ્પર્ધાત્મક પરીક્ષા લઇ ભરવાની થતી હોઇ, આ જગ્યાઓ માટેની શૈક્ષણિક લાયકાત અને અન્ય ધોરણો ધરાવતાં ઉમેદવારો પાસેથી નિયત નમુનામાં ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.
DETAILS :
Details |
Information |
---|---|
Advertisement Title | Recruitment for Staff Nurse Class-3 by Commissioner (Health) Office |
Office Address | Commissioner (Health), Block No. 5, First Floor, Dr. Jivraj Mehta Bhavan, Gandhinagar |
Advertisement No. | COH/202425/1 |
Total Vacancies | 1903 |
Institution/Location | State Government Hospitals and Primary Health Centers under the Commissioner (Health), Gandhinagar |
Educational Qualification & Criteria | Candidates meeting the required qualifications and other criteria for the post |
Application Mode | Online |
Application Start Date | 05/10/2024, 14:00 Hrs |
Application End Date | 03/11/2024, 23:59 Hrs |
Application Website | https://ojas.gujarat.gov.in and www.gujhealth.gujarat.gov.in |
Application Process | As per the detailed instructions on the website |
Reservation Details | As per the reservation percentage, category-wise distribution of vacancies |
Thanks for sharing 👏🙏👍
Thanks 👍