બ્યૂરો ખાતે એડવાઈઝરોની નિમણૂકની જાહેરાત *પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ’ના કેસો લડવા અંગે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, ગુજરાત રાજ્ય, અમદાવાદ ખાતે નીચે જણાવેલ વિગતે ૧૧ માસના કરારના ધોરણે એડવાઈઝરો તથા ટ્રાન્સલેટરની જગ્યાઓ ભરવા સારૂ અરજીઓ આવકાર્ય છે.
ACB
DETAILS :
અ.નં.
જગ્યાનું નામ
સંખ્યા
માસિક વેતન
સ્થળ
1
કાયદા સલાહકાર (અમદાવાદ એકમ-૧, બોર્ડર એકમ, ભૂજ-૧)
02
રૂ. 60,000/-
અમદાવાદ એકમ-૧, બોર્ડરએકમ, ભૂજ
2
ટ્રાન્સલેટર (બ્યૂરો વડી કચેરી, અમદાવાદ)
01
રૂ. 40,000/-
બ્યૂરો વડી કચેરી, અમદાવાદ
Additional Information:
Applications should be submitted to the Director, Anti-Corruption Bureau, Gujarat, at Bungalow No. 17, Dafnala, Shahibaug, Ahmedabad, before 08/11/2024. Late applications will be rejected.
નિયત નમૂનામાં ઉમેદવારી પત્રકો નિયામકશ્રી, લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની કચેરી, બંગલા,નં. ૧૭, ડફનાળા, શાહીબાગ, અમદાવાદને તા. ૦૮/૧૧/૨૦૨૪ સુધીમાં મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે. મુદ્દતની તારીખ વિત્યે આવેલ અરજીઓ “રદ્દ” થવા પાત્ર રહેશે. આ બાબતે વઘુ માહિતી www.acb.gujarat.gov.in ઉપર ઉપલબ્ધ છે.
👍👏