Call Letter for MPHW, FHW, Lab. Tech., and various other posts in VMC 2023.

કોલ લેટર Details:
-
જાહેરાત ક્રમાંક:
- 614/23-24 અને 641/23-24
-
પરીક્ષાની તારીખ:
- 17 ડિસેમ્બર 2023, રવિવાર
-
કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ:
- 1 ડિસેમ્બર 2023 (શુક્રવાર) બપોરે 4:00 વાગ્યાથી 17 ડિસેમ્બર 2023 (રવિવાર) બપોરે 12:00 વાગ્યા સુધી.
- Notification: Click Here
કોલ લેટર Download Link Details:
Step |
Action |
---|---|
1 | વેબસાઈટ ડાયરેક્ટ લિંક કોલ લેટરક્લિક કરો |
2 | પોસ્ટ સિલેક્ટ કરો |
3 | જાહેરાત ક્રમાંક અને જન્મ ની તારીખ દાખલ કરો |
4 | ત્યાર બાદ Print Call Letter પર ક્લિક કરો |
Important Instructions:
- કોલ લેટરમાં ઉમેદવારનું નામ, ઉમેદવારી નંબર, પરીક્ષાની તારીખ, સમય અને સ્થળ વગેરેની માહિતી હશે.
- ઉમેદવારોએ પરીક્ષામાં હાજરી આપવા માટે કોલ લેટર સાથે અન્ય જરૂરી દસ્તાવેજો સાથે આવવાની જરૂર છે.