
AMC Recruitment 2024
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લીગલ ખાતુ
સરદાર પટેલ ભવન, સી-બ્લોક, ફર્સ્ટ ફ્લોર, દાણાપીઠ, અમદાવાદ-૧. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

અનુ. નં. |
વિગત |
માહિતી |
---|---|---|
1 | જગ્યાનું નામ | ક્યુરેટર |
2 | જગ્યાની સંખ્યા | 01 |
3 | પગાર ધોરણ | સાતમા પગાર પંચ મુજબ: લેવલ-9 પે મેટ્રીકસ રૂા. 53,100-1,67,800 છઠ્ઠા પગાર પંચ મુજબ: પે બેન્ડ રૂા. 9,300-34,800 (પીબી-2), ગ્રેડ પે રૂા. 5,400 |
4 | જગ્યાની લાયકાત | મ્યુઝીયોલોજી અથવા આર્કયોલોજીમાં ઈતિહાસનાં મુખ્ય વિષય સાથે પ્રથમ વર્ગમાં ઉત્તિર્ણ થયેલ સ્નાતક/અનુસ્નાતક. અનુસ્નાતક થયેલ ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે. |
5 | અનુભવ | ક્યુરેટર તરીકે મ્યુઝિયમમાં એક વર્ષનો અનુભવ |
6 | વય મર્યાદા | 35 વર્ષથી વધુ નહીં (સિવાય કે ઉમેદવાર અ.મ્યુ.કોર્પો.ની નોકરીમાં હોય) |
7 | ભરતી પ્રક્રિયા | સીધી ભરતી |
નોટિસ વિગતો:
- ઠરાવ સંખ્યા:
- સ્ટેન્ડીંગ કમિટી: 661 (તારીખ: 21/09/2023)
- મ્યુનિસિપલ કોર્પોરેશન: 584 (તારીખ: 30/10/2023)
મુસદ્દા અંગે વાંધા/સૂચનો:
- અગત્યનું: નોટિસ પ્રસિદ્ધ થયાની તારીખથી 1 માસની અંદર લેખિત રીતે મ્યુનિસિપલ કમિશનરને પહોંચાડવા.
- વિચારણા: આ સમયગાળામાં આવેલા વાંધા/સૂચનો મુજબ પ્રક્રિયા કરવામાં આવશે.
તારીખ: 21/12/2024
મ્યુનિસિપલ કમિશનર: એમ. થેન્નારસન
Join Our Channels :
Channel |
Link |
Google News | Click Here |
Facebook Page | Click Here |
WhatsApp Channel |
Click Here |
MORE JOBs | Click Here |
👏🙏👍
Thanks 👍