
Table of Contents
ToggleNHM Ahmedabad Recruitment 2024

વિભાગ |
વિગત |
---|---|
વિભાગ | નાયબ નિયામકશ્રીની કચેરી, આરોગ્ય અને તબીબી સેવાઓ, અમદાવાદ |
પ્રોજેક્ટ | નેશનલ હેલ્થ મિશન (NHM) |
પ્રકાશન | ૧૧ માસના ધોરણે કરાર આધારિત ભરતી જાહેરાત |
જગ્યાનું નામ | 1. એકાઉન્ટન્ટ કમ ડેટા આસીસ્ટન્ટ 2. વી.બી.ડી. કન્સલ્ટન્ટ 3. આર.એમ.એન.સી.એચ+એ કાઉન્સેલર (માત્ર મહિલા ઉમેદવાર) |
જગ્યાની સંખ્યા | 1. 2 2. 1 3. 1 |
નિમણુંકનું સ્થળ | 1. સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ વિરમગામ, ધ્રાંગધ્રા 2. અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન 3. સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ પાટડી-૧ |
અરજી કરવાની તારીખ | તા. 26/12/2024 થી 04/01/2025 |
અરજી કરવાની રીત | ફક્ત ઓનલાઈન https://arogyasathi.gujarat.gov.in |
અન્ય ફોર્મ દ્વારા અરજી માન્ય નહીં | રૂબરૂ, આર.પી.એ.ડી., સ્પીડ પોસ્ટ, કુરિયર કે સાદી ટપાલ |
લાયકાત અને મહેનતાણા અંગેની વિગતો | ઉપરોક્ત લીંકમાં ઉપલબ્ધ |
ઇન્ટરવ્યુ અંગેનો અંતિમ નિર્ણય | વિભાગીય નાયબ નિયામકશ્રીની કચેરી, અમદાવાદ |
સંદર્ભ નંબર | ક્રમાંક/સંમાનિ/અમદ/1343/2024 |
Join Our Channels :
Channel |
Link |
Google News | Click Here |
Facebook Page | Click Here |
WhatsApp Channel |
Click Here |
MORE JOBs | Click Here |
Thanks 🙏