
Table of Contents
Toggleસરકારી આયુર્વેદ હોસ્પિટલ ભરતી 2024

સૂચના |
વિગત |
---|---|
હોસ્પિટલ નામ | સ.રકારી આયુર્વેદ હોસ્પિટલ, સેક્ટર-૨૨, ગાંધીનગર |
ઓફિસ નંબર | ૦૭૯-૨૩૨૨૨૫૦૯ |
ઇ-મેઇલ | gah22gnr@gmail.com |
જાહેરાત પ્રકાર | ટૂંકી મુદતની જાહેર નિવિદા |
પદનું નામ | યોગ નિષ્ણાંત (કરાર આધારિત) |
સેવાઓનો સમયગાળો | ૧૧ (અગિયાર) માસ |
દિવસના સેશન | ૨ સેશન (૧ કલાકના ૧ સેશન દીઠ ફી રૂ. ૨૫૦/-) |
ઉંમર મર્યાદા | ૨૫ થી ૪૫ વર્ષ (તા. ૧૯/૧૨/૨૦૨૪ના રોજ) |
શૈક્ષણિક લાયકાત | યોગ વિષય સાથે માન્ય સર્ટિફિકેટ/ડિપ્લોમા/ડિગ્રી અથવા અન્ય સંલગ્ન કોર્ષોમાંથી કોઈપણ એક |
ડોક્યુમેન્ટ લાવવાના | લાયકાતના પ્રમાણપત્રો, ઓળખ અને રહેઠાણ પુરાવા (અસલ અને સેલ્ફ એટેસ્ટેડ નકલ), ૨ ફોટોગ્રાફ |
વિશેષ નોંધ | – કરાર આધારીત નિમણુંક માટે કોઈ હક્ક હિત નહીં મળે. – ૧૧ માસ પછી નિમણુંક સમાપ્ત થશે. |
વોક-ઇન ઇન્ટરવ્યુ તારીખ | ૩૦/૧૨/૨૦૨૪ (સોમવાર) |
સ્થળ | સરકારી આયુર્વેદ હોસ્પિટલ, સેક્ટર-૨૨, ગાંધીનગર |
સમય | સવારે ૧૦:૦૦ થી ૧:૦૦ વાગ્યા સુધી |
જાહેરાત નં | માહિતી/૧૮૪૩/૨૦૨૪-૨૫ |
Join Our Channels :
Channel |
Link |
Google News | Click Here |
Facebook Page | Click Here |
WhatsApp Channel |
Click Here |
MORE JOBs | Click Here |
Thanks 👍