શિક્ષણ સહાયક ભરતી : શ્રી શામળાજી પ્રદેશ કેળવણી મંડળ-શામળાજી, તા. ભિલોડા, જિ. અરવલ્લી સંચાલિત શ્રી માધ્યમિક આશ્રમશાળા- સુનોખ, તા. ભિલોડા, જિ. અરવલ્લીને મદદનીશ કમિશનરશ્રી, મોડાસા, જિ. અરવલ્લીના પત્રાંક નં.આ.વિ/મક/ એન.ઓ.સી./૨૦૨૪-૨૫/૨૦૯૬ થી ૨૧૦૧ તા. ૨૯/૧૧/૨૦૨૪ના પત્રથી ધો.૦૯ થી ૧૦ માટે શિક્ષણ સહાયક- ૦૨ની ભરતી કરવા માટે એન.ઓ.સી. મળેલ છે. તો નીચે મુજબની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.
શિક્ષણ
ક્રમ
જગ્યાનું નામ
જગ્યાની સંખ્યા
રોસ્ટર ક્રમ
રોસ્ટર ક્રમ જાતિ
લાયકાત
વિષય
1
શિ.ક્ષ.ણ સહાયક
01
01
બિન અનામત
બી.એસ.સી.બી.એડ. ટાટ-૧
ગણિત/વિજ્ઞાન
2
શિ.ક્ષ.ણ સહાયક
01
02
બિન અનામત
બી.એ.બી.એડ. ટાટ-૧
હિન્દી/ગુજરાતી
“ના વાંધા પ્રમાણપત્ર” નીચેની શરતોને આધીન આપવામાં આવે છે.
ક્રમાંક
શરત
વર્ણન
1
અરજી
લાયકાત ધરાવતા ઉમેદવારોને લિવિંગ સર્ટી, શૈક્ષણિક લાયકાત તથા જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો અને પાસપોર્ટ સાઇઝ ફોટો ચોટાડી, જાહેરાત પ્રસિદ્ધ થયાથી 10 દિવસમાં રજી. પોસ્ટ દ્વારા અરજી મોકલવી રહેશે.
2
ફરજ
પસંદગી પામેલ કર્મચારીને 24 કલાકની ફરજ બજાવવી રહેશે અને આશ્રમશાળામાં નિવાસ કરવાની બાંહેધરી આપવી પડશે.
3
પગાર
સરકારશ્રીની વર્તમાન જોગવાઇ મુજબ 5 વર્ષ ફિક્સ પગાર મેળવી શકાશે.
4
લાયકાત
જાહેરાત પ્રસિદ્ધિની તારીખ સુધીમાં શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા સરકારશ્રીના નિયમો મુજબ હોવી જરૂરી છે.
5
કોમ્પ્યુટર
ઉમેદવાર કોમ્પ્યુટર જ્ઞાન ધરાવતા હોવા જોઈએ અને માન્ય સર્ટીફિકેટ ધરાવવું જરૂરી છે.
6
પતાવટ
અરજીની નકલ આર.પી.એડી.થી આદિજાતિ વિકાસ અધિકારીશ્રી, આશ્રમશાળા-ખેડબ્રહ્મા, જિ. સાબરકાંઠા કચેરીમાં મોકલવી ફરજિયાત છે.
Thanks for sharing 👍
Thanks 👍
Thanks 👍