VMC CALL LETTER Sub Officer (Fire) Sainik (Fireman)
VMC CALL LETTER : વડોદરા મહાનગરપાલિકા
વડોદરા મહાનગરપાલિકા કોલલેટર ડાઉનલોડ કરવા બાબત

DETAILS :
વડોદરા મહાનગરપાલિકા કોલલેટર ડાઉનલોડ કરવા બાબત
વડોદરા મહાનગરપાલિકા જાહેરાત ક્રમાંકઃ ૪૭૧ ૨૪-૨૫ અન્વયે સબ ઓફીસર (ફાયર) તથા જાહેરાત ક્રમાંકઃ૪૮૫ ૨૪-૨૫ અન્વયે સૈનિક (ફાયરમેન)ની સીધી ભરતી માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવેલ. સદર જાહેરાતમાં ઓનલાઇન અરજી કરનાર ઉમેદવારો માટે નીચે જણાવેલ વિગતે શારીરિક કસોટી યોજાનાર છે.

અનુક્રમણિકા |
જગ્યા નામ |
શારીરિક કસોટીની તારીખ |
કોલલેટર ડાઉનલોડ કરવાની તારીખ |
|---|---|---|---|
| 01 | સબ ઓફિસર (ફાયર) | 21-11-2024 અને 22-11-2024 | 20-11-2024 (રાત્રે 23:59 સુધી) |
| 02 | સૈનિક (ફાયરમેન) | 25-11-2024 થી 30-11-2024 | 24-11-2024 (રાત્રે 23:59 સુધી) |
નોંધ: શારીરિક કસોટી માટેના કોલલેટર વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાય છે.

👏
Thanks 👍