Union Bank ઓફ ઈન્ડિયા દ્વારા 2024માં Local Bank Officer (LBO) માટે 1500 જગ્યાઓ ભરવા માટેની નોટિસ બહાર પાડવામાં આવી છે. આ પદો માટે યોગ્ય લાયકાત ધરાવતાં ઉમેદવારોની ઓનલાઇન અરજી મંગાવવામાં આવી છે. યુનિયન બેંકમાં આ ભરતીની વિગત, જેવી કે શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની રીત, વગેરે નીચે આપેલ છે. જો આ માહિતી તમને ઉપયોગી લાગે તો તમારા મિત્રોને જરૂરથી શેર કરો.
Union
DETAILS :
સંસ્થાનું નામ
યુનિયન બેંક ઓફ ઇન્ડિયા
પોસ્ટનું નામ
Local Bank Officer (LBO)
પોસ્ટની સંખ્યા
1500
શૈક્ષણિક લાયકાત
Any Graduate
જોબ લોકેશન
All India
નોકરીનો હોદ્દો
Local Bank Officer (LBO)
પોસ્ટ અને ખાલી જગ્યાઓની વિગતો
જોબની શોર્ટ માહિતી
યુનિયન બેંક ઓફ ઇન્ડિયા
Additional Information
Category
Details
Educational Qualification
Any Graduate from a recognized board/university/institute. See official notification for more details.
Age Limit
Minimum: 20 years, Maximum: 30 years. Age relaxation as per government norms.
Thanks for sharing 👏
Thanks 👍