નગરપાલિકામાં ચીફ ઓફિસર ભરતી 2024
RCM Ahmedabad Recruitment 2024
RCM Ahmedabad
ક્રમ
|
જિલ્લાનું નામ
|
નગરપાલિકાનો વર્ગ
|
નગરપાલિકાનું નામ
|
માસિક પગાર
|
1 |
સુરેન્દ્રનગર |
S |
ચોટીલા |
₹30,000/- |

લાયકાત:
- ઉમેદવાર સામે ખાતાકીય તપાસ ચાલુ ન હોવી જોઈએ.
- ઉમેદવારના ખાનગી અહેવાલ સારા હોવા જોઈએ.
- ઉમેદવારની વય 62 વર્ષથી ઓછી હોવી જોઇએ.
Walk-in Interview Details:
- સ્થળ: પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાઓની કચેરી, 5 મો માળ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, પ્રગતિનગર, અમદાવાદ – 380013
- તારીખ: 25/10/2024
- Interview Time: 12:00 PM
- રજીસ્ટ્રેશન સમય: 11:00 થી 11:45 AM
- પગાર: ₹30,000/-
- પ્રમાણિત આધાર-પુરાવા સાથે હાજર રહેવું.

Additional Information:
- Release Date: 18/10/2024
- Circular Number: ક્રમાંક/સંમાનિ/અમદ/1017/2024
જાહેરાત
જાહેરાત માટે અહીં જુઓ
Join Our Channels :

IITGNX IT Gandhinagar Recruitment for Various Post 2024
Thanks 👏
Thanks 👍