ભરતી અંગેની જાહેરાત ભાવનગર મહાનગરપાલિકામાં જુદા જુદા વિભાગોમાં જુદા જુદા સંવર્ગોની નીચે જણાવેલ જગ્યાઓ સીધી ભરતીથી ભરતી કરવા માટે નિયત નમુનામા OJAS વેબ સાઈટ ધ્વારા માત્ર ઓન લાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.
ભાવનગર
આ માટે ઉમેદવારે Ojas વેબસાઈટ પર તા.૨૫-૧૦-૨૦૨૪ ના ૧૪-૦૦ કલાક થી તા. ૧૫-૧૧-૨૦૨૪ રાત્રીના ૨૩-૫૯ કલાક સુધીમાં ઓનલાઈન અરજીઓ કરવાની રહેશે.
DETAILS :
ADDITIONAL INFORMATION :
ક્રમ
માહિતી
(૧)
કોઈપણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂ અરજી સ્વીકરવામાં આવશે નહી, ફકત ઓનલાઈન જ અરજી કરવાની રહેશે.
(૨)
આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ તેમજ અન્ય માહિતીઓ OJAS વેબ સાઈટ http://ojas.gujarat.gov.in પરથી મેળવવાની રહેશે.
(૩)
ઉમેદવારે નિયત થયેલ ફી તા. ૧૮-૧૧-૨૦૨૪ ના ૧૫–૦૦ કલાક સુધીમાં પોસ્ટ ઓફિસમાં ભરપાઈ કરવાની રહેશે. ફી વગરની અરજીઓ આપોઆપ રદ થયેલી ગણવામાં આવશે.
(૪)
આ ભરતી પ્રક્રિયા બાબતે જરૂર જણાયે પસંદગી સમિતિ દ્વારા મેરીટ આધારીત શોર્ટ લિસ્ટેડ થયેલ ઉમેદવારોને જ લેખીત પરીક્ષામાં બોલાવવામાં આવશે.
(૫)
સરકારશ્રીના નીતિ નિયમો અનુસાર અનામત કક્ષાના ઉમેદવારોને ફી, ઉંમર, વિગેરેમાં છુટછાટ આપવામાં આવશે.
(૬)
સરકારશ્રીના નીતિ નિયમો અનુસાર SC, ST, SEBC, EWS મહિલા, વિકલાંગ, માજી સૈનિક, વિગેરે માટે જગ્યાઓ અનામત રાખવામાં આવશે. તથા માજી સૈનિક તથા વિકલાંગ માટેની જગ્યાઓ જે તે કેટેગરીમાં સમાવેશ કરવામાં આવશે.
(૭)
વધુ વિગતો માટે ભાવનગર મહાનગરપાલિકાની વેબસાઈટ www.bmcgujarat.com પરથી જાણકારી મેળવી લેવી.
(૮)
ઉપરોકત સંવર્ગની જગ્યાઓમાં વધઘટ કરવાની સત્તા કમિશનરશ્રીને રહેશે.
(૯)
આ ભરતી પ્રક્રિયા બાબતે કમિશનરશ્રી, ભાવનગર મહાનગરપાલિકા – ભાવનગર જે નિર્ણય કરે તે આખરી અને બંધનકર્તા રહેશે.
LINKS :
તારીખ
તા. ૨૫-૧૦-૨૦૨૪ ના ૧૪-૦૦ કલાક થી તા. ૧૫-૧૧-૨૦૨૪ રાત્રીના ૨૩-૫૯ કલાક સુધી
Thanks for sharing 👏🙏
Thanks 👍