
MSEF Council Recruitment 2024
એમએસએમઈ કમિશનરશ્રીની કચેરી
બ્લોક નં-૧/૨, ૪થો માળ, ઉદ્યોગ ભવન, ગાંધીનગર જાહેરાત ક્રમાંક : ૦૧/૨૦૨૪-૨૫

એકઝીકયુટીવ તેમજ Regional (MSEFC) Council માટે ૧૧ માસના કરાર આધારીત ૦૬ લિગલ એક્ષપર્ટની જગ્યાની ભરતી એમએસએમઈ કમિશનરશ્રીની કચેરી જા.ક્ર. ૦૧ ૨૦૨૪-૨૫ અંતર્ગત MSEF Council, ગાંધીનગર માટે ૧૧ માસના કરાર આધારીત ૦૧ લિગલ એકઝીકયુટીવ તેમજ Regional (MSEFC) Council માટે ૧૧ માસના કરાર આધારીત ૦૬ લિગલ એક્ષપર્ટની જગ્યાઓ ભરવા માટે ઇચ્છુક ઉમેદવારો પાસેથી તા. ૦૧/૧૦ ૨૦૨૪ થી તા. ૧૫/૧૦/૨૦૨૪ સુધીમાં RPAD થી અરજીઓ મંગાવવામાં આવેલ હતી.
DETAILS :
Sr. No |
Details |
---|---|
1 | Office of MSME Commissioner, Block No. 1/2, 4th Floor, Udhyog Bhavan, Gandhinagar |
2 | Advertisement No.: 01/2024-25 |
3 | Position Details |
Position: 1 Legal Executive (M.S.E.F Council, Gandhinagar) | |
Position: 6 Legal Experts (Regional MSEFC Council) | |
4 | Contract Period: 11 months (both positions) |
5 | Application Submission Period: Extended from 01/10/2024 to 26/10/2024 |
6 | Application Mode: RPAD (Registered Post with Acknowledgment Due) |
7 | Website for More Details: www.msmec.gujarat.gov.in |
8 | Information No.: 1327/2024-25 |
9 | Signed by: MSME Commissioner |
10 | Location: Office of MSME Commissioner, Gandhinagar |
વધુ ઉમેદવારો ભાગ લઈ શકે તે હેતુસર અરજીઓ મંગાવવાનો સમયગાળો તા. ૨૬/૧૦/૨૪ સુધી લંબાવવામાં આવે છે. લિગલ એકઝીકયુટીવ લિગલ એક્ષપર્ટની જગ્યાની અન્ય વિગતો યથાવત રહેશે. જે અત્રેની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
Thanks 👍
Thanks 👍