GSSSB Group A and B Main Exam Form Notification 2024

GSSSB Group A and B Main Exam Form Notification 2024

GSSSB Group A and B Main Exam Form Notification 2024

GSSSB Group A અને ગૃપ- B ની મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારોએ મુખ્ય પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરવા બાબત. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગરની જાહેરાત ક્રમાંક : ૨૧૨/ ૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગ્રુપ-A તથા ગ્રુપ- B) ની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાનું પરિણામ તા. ૧૮/૦૯/૨૦૨૪ ના રોજ પ્રસિધ્ધ ક૨વામાં આવેલ છે. આ પરિણામના આધારે ગ્રુપ-A તથા ગ્રુપ- B ની મુખ્ય પરીક્ષાઓ માટે લાયક થયેલ ઉમેદવારોની કામચલાઉ યાદી તા. ૧૯/ ૦૯/૨૦૨૪ ના રોજ પ્રસિધ્ધ ક૨વામાં આવેલ છે.

GSSSB Group A and B Main Exam Form Notification 2024
GSSSB Group A

આ યાદી પરના ગ્રુપ- A અને ગ્રુપ- B ની મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારોએ મુખ્ય પરીક્ષા આપવા માટે OJAS વેબસાઈટના માધ્યમથી તા. ૧૫/૧૦/૨૦૨૪ ના રોજ ૧૪.૦૦ કલાકથી ૨૫/૧૦/૨૦૨૪ ના રોજ ૨૩.૫૯ કલાક સુધી ઓનલાઈન અરજી કરવાની રહે છે. ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવા તથા પસંદગી ક્રમ (Order Of Prefer- ence) આપવા અંગેની વિગતવાર સૂચનાઓ/ગાઈડલાઈન મંડળની વેબસાઈટ ૫૨ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.

GSSSB Group A
GSSSB Group A

સામાન્ય સંજોગોમાં, ગ્રુપ- A અને ગ્રુપ- B ની મુખ્ય પરીક્ષાઓનું આયોજન માહે-નવેમ્બર ૨૦૨૪ ના છેલ્લા બે અઠવાડિયા દરમિયાન ક૨વામાં આવેલ છે, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે.

જાહેરાત ક્રમાંકઃ ૨૧૨ /ર૦૨૩૨૪, ગ્રૂપ A તથા ગ્રૂપ – B ની મુખ્ય પરીક્ષા માટે ઓનલાઇન અરજી કરવા તથા પસંદગી ક્રમ આપવા બાબત

For more details: Click Here

Join Our Channels :

Channel

Link

Google News Click Here
Facebook Page Click Here
WhatsApp Channel
Click Here

બનાસકાંઠા (Banaskantha)જિલ્લા પંચાયત કચેરી ભરતી 2024

2 thoughts on “GSSSB Group A and B Main Exam Form Notification 2024”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *