બનાસકાંઠા (Banaskantha)જિલ્લા પંચાયત કચેરી ભરતી 2024

બનાસકાંઠા (Banaskantha)જિલ્લા પંચાયત કચેરી ભરતી 2024

બનાસકાંઠા જિલ્લા પંચાયત કચેરી ભરતી 2024

જિલ્લા પંચાયત કચેરી, Banaskantha

કાયદા સલાહકારની કરાર આધારિત જગ્યાની ભરતી
જિલ્લા પંચાયત કચેરી, બનાસકાંઠા ખાતે કાયદા સલાહકારની ૦૨ જગ્યા પ્રારંભિક ૧૧ માસ માટે કરાર આધારિત ધોરણે ભરવા માટે ઈચ્છુક ઉમેદવારો પાસેથી નીચેની વિગતે નિયત નમુનામાં અરજી મંગાવવામાં આવે છે.

બનાસકાંઠા (Banaskantha)જિલ્લા પંચાયત કચેરી ભરતી 2024
Banaskantha

DETAILS :

Details

Information

Organization District Panchayat Office, Banaskantha
Position Legal Advisor (Contract-based)
Number of Vacancies 02
Duration 11 months (initially on contract basis)
Age Limit Maximum 50 years
Salary ₹3,60,000/- per month (fixed consolidated amount)
Educational Qualifications (1) Minimum LLB degree from a recognized university in India and must be eligible to practice law.
(2) CCC+ level computer proficiency.
Experience Requirements (1) Minimum 5 years of experience as a practicing Advocate, Government Pleader in Subordinate Court or High Court,
OR
(2) Minimum 5 years of experience in legal matters related to local bodies, government undertakings, boards, corporations, or companies established by law.
(3) Certification of practice period from appropriate legal authority is required.
Registration Requirements Must be registered with the Bar Council of Gujarat and Bar Council of India
Language Proficiency Proficiency in both Gujarati and English is preferred.
Application Fee ₹100 Demand Draft in favor of “District Development Officer – Banaskantha”
Application Form Availability Application form, contract details, and other job responsibilities can be downloaded from the District Panchayat’s website: http://banaskanthadp.gujarat.gov.in
Contract Termination Rights District Development Officer, Banaskantha has the authority to terminate the contract if performance is unsatisfactory.
Selection Criteria The selection will be based on scrutiny of applications and subject to the decision of the selection committee.
Application Submission Submit the filled application form along with certified copies of required documents within 15 days of the advertisement publication to: “District Development Officer, Sardar Patel Bhavan, District Panchayat Office, Banaskantha Palanpur.”
Notice Number No. Namani/Palan/454 2024-2025
Officer in Charge M.J. Dave, District Development Officer, Banaskantha, Palanpur

(૧) બાર કાઉન્સીલ ઓફ ગુજરાત તથા બાર કાઉન્સિલ ઓફ ઈન્ડીયામાં નોંધણી હોવી ફરજીયાત છે.
(૨) ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષા પરનું પ્રભુત્વ ઈચ્છનીય છે.
(૩) અરજી પત્રક સાથે જિલ્લા વિકાસ અધિકારી-બનાસકાંઠા” ના નામનો રૂા.૧૦૦/- નો ડીમાન્ડ ડ્રાફટ મોકલવાની રહેશે.
(૪) અરજી પત્રકનો નમુનો તથા કરારની અન્ય બાબતો અને ફરજો કામગીરીની વિગતો જિલ્લા પંચાયતની વેબસાઈટ http://banaskanthadp.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી શકાશે.

(પ) કામગીરી સંતોષકારક ન હોવાના કિસ્સામાં કરાર રદ કરવાની સત્તા જિલ્લા વિકાસ અધિકારી બનાસકાંઠાની રહેશે.
(9) આવેલ અરજીઓમાંથી પસંદગી પરત્વેના તમામ ફક્કો પસદગી સમિતિને આધિન રહેશે.
(૭) સંપૂર્ણ વિગતો સાથે ભરાયેલ અરજી પત્રક જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી દિન-૧૫ સુધીમાં “જિલ્લા વિકાસ અધિકારીશ્રી, સરદાર પટેલ ભવન, જિલ્લા પંચાયત કચેરી, બનાસકાઠા પાલનપુર”ના સરનામે રજી.પો.એડીથી કવર ઉપર કાયદા સલાહકારની નિમણુંક અરજી લખી મોકલી આપવાની રહેશે,

જાહેરાત :

જાહેરાત જોવા અહીં ક્લિક કરો.

Join Our Channels :

Channel

Link

Google News Click Here
Facebook Page Click Here
WhatsApp Channel
Click Here

IPA Recruitment 2024 For Executive Level Posts In Civil Engineering

2 thoughts on “બનાસકાંઠા (Banaskantha)જિલ્લા પંચાયત કચેરી ભરતી 2024”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *