કઠલાલ (KATHLAL) નગરપાલિકા ભરતી 2024

કઠલાલ (KATHLAL) નગરપાલિકા ભરતી 2024

કઠલાલ નગરપાલિકા ભરતી 2024

KATHLAL NAGARPALIKA, કઠલાલ જાહેર નિવિદા

સ્વચ્છ ભારત મિશન–અર્બન,ગુજરાત અંતર્ગત,કઠલાલ નગરપાલિકામાં નીચે જણાવ્યા મુજબની ખાલી જગ્યા સરકારશ્રીના ધારા ધોરણ મુજબ ૧૧ માસના કરાર આધારીત જગ્યા માટે લાયક ઉમેદવારો પાસેથી પીઠ ઓફીસરશ્રી,કઠલાલ નગરપાલિકાના નામે તા.૧૬/૧૦/૨૦૨૪ સુધીમાં તેમ ફકત R.P.AD/Speed post થી અરજીઓ મંગાવવાની થાય છે.

કઠલાલ (KATHLAL) નગરપાલિકા ભરતી 2024
KATHLAL

DETAILS :

Details

Description

Municipality Kathlal Nagar Palika, Ka.thlal
Public Notice Ka.thlal Nagar Palika invites applications for vacant positions under the Swachh Bharat Mission – Urban, Gujarat, on an 11-month contract basis.
Position Name City Manager – SWM
Qualifications – BE/B.Tech (Environment or Civil Engineering)
– ME/M.Tech (Environment or Civil Engineering)
Experience 1 year of post-degree experience
Salary ₹3,30,000 per month (fixed)
Application Deadline 16/10/2024
Application Mode Only via R.P.A.D./Speed Post
Application Address Chief Officer, Kathlal Nagar Palika, Kapad Bazar, M.P.O. Kathlal, Dist. Kheda, Pin Code: 387630
Important Conditions 1. Application should be made with necessary certificates and experience documents.
2. Only R.P.A.D./Speed Post applications will be accepted.
3. Incomplete or late applications will be rejected.
4. Only shortlisted candidates will be called based on merit.
5. Appointment is contractual for 11 months, subject to renewal based on state government instructions.
6. Appointment rights rest with the Chief Officer, Kathlal Nagar Palika.
Contact Persons Urmilaben Sumesra, Chief Officer, Kathlal Nagar Palika
Gautamsinh D. Chauhan, President, Kathlal Nagar Palika
Reference Number 356/2024

(૧)ઉપરોકત જગ્યા કઠલાલ નગરપાલિકા કક્ષાએ ભરવાની થતી હોય રસ ધરાવનાર ઉમેદવારોએ જરૂરી પ્રમાણપત્રો તેમજ અનુભવ અંગેના આધાર પુરાવા સાથે અરજી ફકત R.P.A.D/Speed post ધ્વારા કઠલાલ નગરપાલિકા કચેરીમાં કરવાની રહેશે (વર પર સીટી મેનેજર-5WM જગ્યા માટેની અરજી તે લખવું ફરજીયાત છે. (૨) સમય મવંદા બહાર કે અધુરી વિગત દર્શાવતી તેમજ જાહેરાતની પ્રસિધ્ધી અગાઉ અથવા સમયમર્યાદા બાદમાં આવેલ અરજીઓ રદ બાતલ ગણવામાં આવશે.(૩)આવેલ અરજીઓ પરત્વે જરૂર જણાયે મેરીટના ક્રમ અનુસાર મર્યાદિત સંખ્યામાં ઉમેદવારોને બોલાવવામાં આવશે

.(૪) ૧૧ માસના કરારના ધોરણે નિમણુંક પામેલ સીટી મેનેજર–SWM નો ૧૧ માસનો કરાર પૂર્ણ થયેથી રાજય સરકાર સુચના આપે તો જ ફરીથી કાયદા નિયમાનુંસારની પ્રક્રીયા કરી બીજા ૧૧ માસ માટે કરાર આધારીત નિમણુંક આપવાની રહેશે.(૫) નિમણુંક બાબતનો અબાધિત અધિકાર ચીફ ઓફીસરશ્રી,કઠલાલ નગરપાલિકાને રહેશે. (૭)અરજી ચીફ ઓફિસરશ્રી કઠલાલ,કઠલાલ નગરપાલિકા, કાપડબજાર મુ.પો-કઠલાલ જિ.ખેડા,પીન કોડ નંબર-૩૮૭૬૩૦ ના નામ સરનામે મોકલી આપવાની રહેશે.

જાહેરાત

જાહેરાત માટે અહીં જોવો

Join Our Channels :

Channel

Link

Google News Click Here
Facebook Page Click Here
WhatsApp Channel
Click Here

Aravalli જિલ્લા ભરતી 2024

2 thoughts on “કઠલાલ (KATHLAL) નગરપાલિકા ભરતી 2024”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *