
ડાકોર નગરપાલિકા ભરતી 2024
Dakor Nagarpalika :વોક-ઈન ઈન્ટરવ્યુ
સ્વચ્છ ભારત મિશન-અર્બન, ગુજરાત અંતર્ગત પ્રાદેશિક કમિશ્નરશ્રીની કચેરી, અમદાવાદ ઝોન હેઠળની ડાકોર નગરપાલિકામાં નીચે મુજબની ૧૧ માસ કરાર આધારિત જગ્યા માટે તા.૧૪-૧૦-૨૦૨૪ ને સોમવારના રોજ વોક-ઈન ઈન્ટરવ્યુ રાખવામાં આવેલ છે.

DETAILS :
Sr. No. |
Position Name |
Qualification |
Total Vacancies |
Experience |
Pay Scale |
Interview Date |
Registration Time |
Interview Time |
Location |
---|---|---|---|---|---|---|---|---|---|
1 | Manager – City SWM | B.E/B.Tech-Environment, B.E/B.Tech-Civil, M.E/M.Tech-Environment, M.E/M.Tech-Civil | 1 | 1 year (Post-Degree Experience) | ₹30,000/- | 14-10-2024 | 10:30 AM to 11:30 AM | From 12:30 PM | Dakor |
માં ઉમેદવારોએ લાયકાત અને અનુભવના અસલ પ્રમાણપત્રો તેમજ પ્રમાણપત્રોની ઝેરોક્ષ/ નકલ અને પાસપોર્ટ સાઈઝના-૨ ફોટોગ્રાફસ સાથે હાજર રહેવા જણાવવામાં આવે છે. ભરતી અંગેની શરતો અત્રેની કચેરીના નોટિસ બોર્ડ પર જોઈ શકાશે.
જાહેરાત
Join Our Channels :
Channel |
Link |
Google News | Click Here |
Facebook Page | Click Here |
WhatsApp Channel |
Click Here |
Gujarat High Court Provisional Eligible Candidates List of Eligible For Elimination Test 2024
Thanks 🙏
Thank you 👍