
GSSSB જા.ક્ર.૨૧૬/૨૦૨૩૨૪, સર્વેયર, વર્ગ-૩ અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટેની અગત્યની જાહેરાત
જા.ક્ર.216/202324, સર્વેયર, વર્ગ-૩સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત વધારાના ઉમેદવારોની પ્રમાણપત્રોની ચકાસણી માટેની યાદી તેમજ સુચનાઓ

જા.ક્ર.216/202324, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટેની અગત્યની જાહેરાત
જા.ક્ર.૨૧૬/૨૦૨૩૨૪, સર્વેયર, વર્ગ-૩ માટેની સ્પર્ધાત્મક લેખિત કસોટીના અંતે ઉમેદવારોએ મેળવેલ ગુણના આધારે પ્રમાણપત્રોની ચકાસણી માટેની યાદી તા.૦૯/૦૯/૨૦૨૪ ના રોજ મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરી તેઓના પ્રમાણપત્રોની ચકાસણી અંગેની કાર્યવાહી કરવામાં આવેલ હતી.
જા.ક્ર.216/202324, ઉક્ત ચકાસણી કરતાં પસંદગી/પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર કેટલાક સંભવિત ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવી જરૂરી બનતા ઉક્ત જાહેરાતની યાદીમાં નીચે દર્શાવ્યા મુજબના ઉમેદવારોના નામોનો સમાવેશ કરવામાં આવે છે. જે અંગે ઉમેદવારોને રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર સંપર્ક કરવામાં આવી રહેલ છે. ઉક્ત સંવર્ગમાં પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવાના થતા ઉમેદવારના મુખ્ય પરીક્ષાના બેઠક ક્રમાનુસારની નામની યાદી, પ્રમાણપત્રોની ચકાસણી માટેની તારીખ, સ્થળ અને સમય તથા તે અંગેની ઉમેદવાર માટેની સૂચનાઓ નીચે મુજબ છે.
NOTE: THE NAME IN THE LIST SHOULD NOT BE CONSIDERED AS SELECTION FOR THE POST. SUBJECT TO VERIFICATION OF AGE, QUALIFICATION, CASTE AND ALL OTHER ELIGIBILITY CRITERIA.
DETAILS :
Description |
Link |
---|---|
ઉમેદવારોની પ્રમાણપત્રોની ચકાસણી માટેની યાદી માટે | અહીં ક્લિક કરો |
ઓફિશ્યિલ વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |
DATE AND TIME :
સ્થળ |
કમિટિ હોલ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, બ્લોક નં.૨, પ્રથમ માળ, કર્મયોગી ભવન, સેક્ટર-૧૦ એ, ગાંધીનગર |
---|---|
તારીખ | ૦૭/૧૦/૨૦૨૪ |
સમય | બપોરે ૧૫: ૦૦ કલાકે |
Instructions :
જા.ક્ર.216/202324, ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી માટેની સૂચનાઓ
ઉમેદવારોએ આ સાથે સામેલ પ્રમાણપત્રોની ચકાસણીના ફોર્મમાં જરૂરી વિગતો ભરી, નીચે દર્શાવેલ ક્રમ મુજબ લાગુ પડતા અસલ પ્રમાણપત્રો ગોઠવીને તથા તેની સ્વપ્રમાણિત ઝેરોક્ષ નકલો બે સેટમાં અવશ્ય સાથે લાવવાની રહેશે. અરજી પત્રકમાં દર્શાવેલ નંબર અને તારીખવાળા પ્રમાણપત્રોમાં, પ્રમાણપત્ર ઈશ્યુ કરનાર કચેરીના સક્ષમ અધિકારીની સહિ/સિક્કા તથા ઈશ્યુ તારીખ દર્શાવેલ હોવા અંગેની ચકાસણી ઉમેદવારે સ્વયં કરીને પ્રમાણપત્રો લાવવાના રહેશે.
🙏👏👍
Thank u 👍