Settlement Commissioner and Director of Land Records Recruitment 2024

Settlement Commissioner and Director of Land Records Recruitment 2024

સેટલમેન્ટ કમિશનર અને જમીન રેકર્ડ નિયામક ભરતી 2024

Settlement Commissioner and Director of Land Records Recruitment 2024

કાયદા અધિકારી (વર્ગ-૨ સમકક્ષ) ની ૧૧ માસના કરાર આધારિત ભરતી

Settlement Commissioner and Director of Land Records Recruitment 2024
Settlement

સેટલમેન્ટ (Settlement) કમિશનર અને જમીન દફતર નિયામક, ગુજરાત રાજ્ય, ગાંધીનગર
ફોન નં.૦૭૯-૨૩૨૫૬૮૯૬ સેક્ટર-૧૪, ખ-૫ સર્કલ પાસે, ગાંધીનગર- ૩૮૨૦૧૬ (જાહેરાત ક્રમાંક : SCNDLR/202425/1) E-Mail : osest-scndlr@gujarat.gov.in
સેટલમેન્ટ (Settlement) કમિશનર અને જમીન દફતર નિયામક કચેરી ખાતે કાયદા અધિકારી (વર્ગ-૨ સમકક્ષ) ની ૦૧ જગ્યા માટે ૧૧ માસના કરાર આધારીતથી ભરવા, ઇચ્છુક ઉમેદવારો પાસે વર્તમાન પત્રમાં જાહેરાત પ્રસિધ્ધ થયા તારીખથી ૧૦ દિવસમાં નિયત નમુનામાં અરજી મંગાવવામાં આવે છે.

વિભાગ

વિગત

સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામક, ગુજરાત રાજ્ય ગાંધીનગર
ફોન નં. ૦૭૯-૨૩૨૫૬૮૯૬
સરનામું સેક્ટર-૧૪, ખ-૫ સર્કલ પાસે, ગાંધીનગર-૩૮૨૦૧૬
જાહેરાત ક્રમાંક SCNDLR/202425/1
E-Mail osest-scndlr@gujarat.gov.in
જગ્યા માટે કાયદા અધિકારી (વર્ગ-૨ સમકક્ષ)
કુલ જગ્યા
કરારનો સમયગાળો ૧૧ મહિના
વય મર્યાદા ૩૫ થી ૪૫ વર્ષ
પગાર અને ભથ્થા રૂ. ૬૦,૦૦૦/- માસિક એકત્રિત રકમ
લાયકાત અને અનુભવ 1. માન્ય યુનિવર્સિટીની કાયદાના સ્નાતકની પદવી
2. વકીલાતની કામગીરીનો લઘુત્તમ-૭ વર્ષનો અનુભવ
3. ગુજરાત સરકાર હસ્તકની સરકારી, જાહેર સાહસો, બોર્ડ અને નિગમોની કચેરીમાં કાયદા અધિકારી તરીકેની કામગીરીનો લઘુત્તમ-૫ વર્ષનો અનુભવ
અરજીની તારીખ વર્તમાન પત્રમાં જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી ૧૦ દિવસ
અરજીનો નમુનો સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામક, ગુજરાત રાજ્યની વેબસાઈટ (www.landrecords.gujarat.gov.in) પરથી ડાઉનલોડ કરવાની રહેશે.
અરજી મોકલવાની રીત 1. ૨જીસ્ટર્ડ પોસ્ટથી
2. રૂબરૂમાં
અરજી મોકલતી વખતે કાયદા અધિકારી માટેની અરજીનો ઉલ્લેખ કરવો જરૂરી
અપુરી અથવા વિલંબિત અરજીઓ ધ્યાનમાં લેવામાં નહીં આવે
સંપર્ક વ્યક્તિ નાયબ નિયામક (જનરલ), સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકની કચેરી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર
સંદર્ભ નંબર માહિતી/૧૧૯૯/૨૦૨૪-૨૫

માન્ય યુનિવર્સિટીની કાયદાના સ્નાતકની પદવી વકીલાતની કામગીરીનો લઘુતમ-૭ વર્ષનો અનુભવ
ગુજરાત સ૨કા૨ હસ્તકની સરકારી,જાહેર સાહસો, બોર્ડ અને નિગમોની કચેરીમાં કાયદા અધિકારી તરીકેની કામગીરીનો લઘુત્તમ-૫ વર્ષનો અનુભવ અરજી પત્રકનો નમુનો તથા કરારની શરતો અને બોલીઓ સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામક, ગુજરાત રાજ્ય, ગાંધીનગરની વેબ સાઇટ www.landrecords.gujarat.gov.in’’ ઉ૫૨થી ડાઉનલોડ કરવાની રહેશે.

તથા તેમા શરતો તથા બોલીઓ દર્શાવ્યા મુજબની અરજી બંધ કવરમાં ૨જીસ્ટર્ડ પોસ્ટથી અથવા રૂબરૂમાં મોકલવાની રહેશે અને બંધ કવર ઉપર કાયદા અધિકારી માટેની અરજી તેમ ઉલ્લેખ કરવાનો રહેશે. અધુરી વિગતો વાળી તેમજ નિયત તારીખ બાદ મળેલ અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં.

અ.નં.

વિગત

ડાઉનલોડ

૧. ફોર્મ ડાઉનલોડ 
[Gujarati] [144 kb]
૨. ફરજો અને કામગીરી ડાઉનલોડ 
[Gujarati] [277 kb]
૩ . શરતો ડાઉનલોડ 
[Gujarati] [317 kb]

જાહેરાત :

જાહેરાત જોવા અહીં ક્લિક કરો

Join Our Channels :

Channel

Link

Google News Click Here
Facebook Page Click Here
WhatsApp Channel
Click Here

ITI Amirgadh પ્રવાસી સુપરવાઈઝર ઇન્સ્ટ્રકટર ભરતી 2024

One thought on “Settlement Commissioner and Director of Land Records Recruitment 2024”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *