
સરકારી ઔ.તા. સંસ્થા, અમીરગઢ ભરતી 2024
ITI Amirgadh ભરતી 2024
સરકારી ઔ.તા. સંસ્થા, Amirgadh ખાતે પ્રવાસી સુપરવાઈઝર ઇન્સ્ટ્રકટરની માનદ સેવાઓ આમંત્રિત કરવા અંગે

DETAILS :
ક્રમ |
સેક્ટર/ગ્રુપનું નામ |
લાયકાત |
મનદ વેતન |
---|---|---|---|
1 | Light Motor Vehicle Driver | મોટર મિકેનિક/મિકેનિક ડીઝલ અભ્યાસક્રમમાં ડિગ્રી પ્રમાણપત્ર અથવા મિકેનિકલ એન્જિ. ની લાયકાત ધરાવતા હોય તથા LMV નું લાયસન્સ ધરાવતા હોવા જોઇએ (માજી સૈનિકને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે) તથા ૫ વર્ષનો ડ્રાઈવિંગ અનુભવ ધરાવતા હોવા જોઇએ | પિરિયડ દીઠ રૂ. ૯૦/-, મહત્તમ દૈનિક ૬ કલાક, દૈનિક મહત્તમ રૂ. ૫૪૦/-, માસિક મહત્તમ રૂ. ૧૪૦૪૦/- |
2 | English Subject | B.A., B.ED/B.A., M.ED/ M.A., B.ED/M.A., M.ED | પિરિયડ દીઠ રૂ. ૯૦/-, મહત્તમ દૈનિક ૬ કલાક, દૈનિક મહત્તમ રૂ. ૫૪૦/-, માસિક મહત્તમ રૂ. ૧૪૦૪૦/- |
Additional Information:
- Applications are invited for honorary services of Pravasi Supervisor Instructor on a temporary basis at ITI Ameergaadh for various NCVT/GCVT long-term and NSQF short-term courses until the regular posts are filled.
- Candidates must submit a self-attested copy of all documents along with the application by 19/10/2024.
- CITS qualified candidates will be given priority in merit.
- Selected candidates will not have any other service-related claims, and a written affidavit confirming this will be required.
Amirgadh : પ્રવાસી સુ. ઇ. ને પિરિયડ દીઠ રૂ. ૯૦/- લેખે મહત્તમ દૈનિક પિરિયડ ૬ કલાક લેખે મહત્તમ દૈનિક માનદ વેતન રૂ. ૫૪૦/-ના દરે માસિક રૂ. ૧૪૦૪૦/-થી વધુ નહીં તે રીતે માનદ વેતન ચૂકવવામાં આવશે. લાયકાતના ધોરણો NCVT/GCVT દ્વારા નિયત થયેલા જે તે ટ્રેડના સિલેબસ મુજબ તથા ખાતાના પ્રવર્તમાન ભરતી નિયમો મુજબ રહેશે. CITS પાસ ઉમેદવારોને મેરિટમાં પ્રાધાન્ય આપવામાં આવશે. ઉમેદવારે તા. ૧૯/૧૦/૨૦૨૪ સુધીમાં તમામ પુરાવાની સ્વ-પ્રમાણિત નકલ સાથે અરજી કરવાની રહેશે. પ્રવાસી સુ.ઇ. તરીકે આવનાર ઉમેદવારોનો કોઈ અન્ય સેવા વિષયક હક્ક દાવો રહેશે નહીં. તે મુજબનું લેખિતમાં એફિડેવિટથી બાંહેધરી પત્ર આપવાનું રહેશે.
જાહેરાત :
Join Our Channels :
Channel |
Link |
Google News | Click Here |
Facebook Page | Click Here |
સ્ટાફનર્સ વર્ગ-૩ ની સીધી ભરતી 2024 જાહેરાત ક્રમાંક: COH/202425/1
Thanks 👍
Thanks