જિલ્લા પંચાયત કચેરી અમરેલી ભરતી 2024
જિલ્લા પંચાયત કચેરી,Amreli
કાયદા સલાહકારની કરાર આધારિત નિમણુંક કરવા બાબત

DETAILS :
વિગત |
માહિતી |
|---|---|
| સંસ્થા | જિલ્લા પંચાયત કચેરી, અમરેલી |
| પદનું નામ | કાયદા સલાહકાર |
| જગ્યાઓની સંખ્યા | 1 |
| વયમર્યાદા | મહત્તમ 50 વર્ષ |
| પગાર અને ભથ્થા | રૂ. 60,000/- માસિક એકત્રિત (કોઈપણ પ્રકારના પગાર પંચના લાભો પ્રાપ્ત થશે નહીં) |
| શૈક્ષણિક લાયકાત | 1. માન્ય યુનિવર્સિટીમાંથી કાયદામાં સ્નાતક પદવી 2. કાયદાની પ્રેક્ટિસ માટે માન્યતા પ્રાપ્ત હોવી જોઈએ 3. CCC+ લેવલનું કોમ્પ્યુટર કૌશલ્ય હોવું જોઈએ |
| અનુભવ | 1. પાંચ વર્ષનો અનુભવ (એડવોકેટ, એટર્ની, અથવા સરકારી વકીલ તરીકે) 2. ઉચ્ચ ન્યાયાલય અથવા સ્થાનિક ન્યાયાલયમાં પાંચ વર્ષનો અનુભવ 3. સ્થાનિક સંસ્થાઓ, સરકારી ઉપક્રમ, કોર્પોરેશન, અથવા કાયદાકીય બાબતોનો અનુભવ હોવો જોઈએ |
| અન્ય જરૂરી વિગતો | 1. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા માં નોંધણી હોવી ફરજીયાત છે 2. ગુજરાતી અને અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ હોવું જોઈએ |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 15/10/2024 |
| અરજી મોકલવાનું સરનામું | જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પંચાયત કચેરી, અમરેલી-365601 |
| અરજી કરવાના માધ્યમ | રજીસ્ટર પોસ્ટ એ.ડી./સ્પીડ પોસ્ટ |
| કરાર સમયગાળો | 11 મહિના (જરૂરિયાત મુજબ વધુ બે ટર્મ માટે વધારવામાં આવી શકે છે) |
| પદમાંથી વિમુક્તિના અધિકાર | કામગીરી સંતોષકારક ન ન હોય તો કરાર રદ કરવાનો અધિકાર જિલ્લા પંચાયત કચેરી પાસે રહેશે |
| અન્ય શરતો | 1. pancayati ઠરાવ મુજબની તમામ શરતો લાગુ પડશે |

જાહેરાત :
જિલ્લા પંચાયત કચેરી Amreli ભરતી 2024 જાહેરાત જોવા અહીં ક્લિક કરો

Join Our Channels :
Channel |
Link |
| Google News | Click Here |
| Facebook Page | Click Here |
![]()
GUDC Recruitment 2024 For Assistant Manager (Project) (Civil)
👏👍🙏
Thanks 👍