Forest Guard Physical Test Call Letter Out 2024

Forest Guard Physical Test Call Letter Out 2024

Forest Guard Physical Test Call Letter Out 2024

Forest Guard Physical Test Call Letter Notification 2024, Check below for more details.

Forest Guard Physical Test Call Letter Out 2024
Forest

જાહેરાત ક્રમાંકઃ FOREST/202223/1, વનરક્ષક વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતીની ૮૨૩ જગ્યાઓ માટે શારીરિક ક્ષમતા કસોટી યોજવા માટે જે તે જીલ્લાની ભરવાની થતી જગ્યાનાં આધારે જરૂરી ૨૫(પચ્ચીસ) ગણા ઉમેદવારોની યાદી ધ્યાને લઇ તેઓની શારીરિક ક્ષમતા કસોટી માટે જે તે રિજયનમાં તારીખ, સમય અને સ્થળની વિગતો નીચે પત્રક મુજબ છે. વનરક્ષક વર્ગ-૩ સંવર્ગના ભરતી નિયમો / પરીક્ષા નિયમો મુજબ ઉમેદવારોએ માટે શારીરિક ક્ષમતા કસોટી પાસ કરવી જરૂરી છે. જે ઉમેદવાર આ માટે શારીરિક ક્ષમતા કસોટીમાં ઉપસ્થિત રહેશે નહિ તેઓને બીજી તક આપવામાં આવશે નહિ અને તેઓની ઉમેદવારી રદ્દ થશે. જેની દરેક ઉમેદવારે નોંધ લેવી.

ક્રમાંક વિગતો
(૧) ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગરની વેબસાઇટ પર જાહેરાત ક્રમાંક FOREST/202223/1 (તા: ૦૭/૦૮/૨૦૨૪) દ્વારા પ્રસિદ્ધ કરેલ ઉમેદવારોની યાદીમાં સામેલ ઉમેદવારોએ શારીરિક ક્ષમતા કસોટીમાં અચુક હાજર રહેવું પડશે.
(૨) આ શારીરિક ક્ષમતા કસોટી માટેના કોલલેટર ઓજસ વેબસાઇટ પરથી ૩૦/૦૯/૨૦૨૪ના રોજ ૧૭:૦૦ કલાકથી શારીરિક ક્ષમતા કસોટીની નિયત કરેલ તારીખ/સમય સુધી ડાઉનલોડ કરી શકાશે.
(૩) શારીરિક ક્ષમતા કસોટી સમયે કોલલેટર અને તેમાં દર્શાવેલ પ્રમાણપત્રો અચુક લાવવાનાં રહેશે.
(૪) વધુ માહિતી માટે હેલ્પલાઇન નંબર ૧૯૨૬ પર સંપર્ક કરો. અન્ય સૂચનાઓ માટે વન વિભાગની વેબસાઇટ https://forests.gujarat.gov.in અને https://ojas.gujarat.gov.in પર અવાર નવાર ચકાસતા રહો.

Call Letters: Click Here

Notification: Click Here

For more details: Click Here

Join Our Channels :

Channel

Link

Google News Click Here
Facebook Page Click Here

NTA-NTEET : NTA National Teacher Eligibility Test NTET 2024 Online Form

2 thoughts on “Forest Guard Physical Test Call Letter Out 2024”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *