VMC Call Letter For Various Posts 2024
વડોદરા મહાનગરપાલિકા
કોલલેટર ડાઉનલોડ કરવા બાબત

VMC Call Letterવડોદરા મહાનગરપાલિકા દ્વારા નીચે જણાવેલ જગ્યાઓ માટે અરજી કરનાર ઉમેદવારોની સ્પર્ધાત્મક પરીક્ષા તેની સામે દર્શાવેલ તારીખે યોજાનાર છે.

ક્રમ |
જાહેરાત ક્રમાંક |
જગ્યાનું નામ |
પરીક્ષાની તારીખ |
|---|---|---|---|
| 1 | 556 23-24 | કા.ઇ. (સિવિલ) | 05-10-24 |
| 2 | 144 20-21 | કા.ઇ. (ઇલે.) | |
| 3 | 144 20-21 | કા.ઇ. (મીકે.) | |
| 4 | 172 20-21 | ના.કા.ઇ. (સિવિલ) | |
| 5 | 172 20-21 | એડી.આસી.એન્જી. (સિવિલ) | 06-10-24 |
| 6 | 144 20-21 | એડી.આસી.એન્જી. (ઇલે.) | |
| 7 | 144 20-21 | એડી.આસી.એન્જી. (મીકે.) | |
| 8 | 172 20-21 | આસી.એન્જી. (સિવિલ) |
Call letter Download:
Candidates can download their call letters from the Vadodara Municipal Corporation website (www.vmc.gov.in) until 04-10-24 (11:59 PM).

Thanks 👍