એ.આર.ટી. સેન્ટર (ART Centre) મોડાસા ભરતી  2024

એ.આર.ટી. સેન્ટર (ART Centre) મોડાસા ભરતી  2024

એ.આર.ટી. સેન્ટર મોડાસા ભરતી  2024

ART Centre
ડૉ.રસીકલાલ શાહ સાર્વજનીક હોસ્પિટલ, મોડાસા. જી.અરવલ્લી.

એ.આર.ટી. સેન્ટર (ART Centre) મોડાસા ભરતી  2024
ART Centre

DETAILS :

ART Centre : તમામ પોસ્ટ ૧૧ માસની કરાર આધારીત જગ્યાઓ રહેશે. ઉમેદવારે લાયકાત મુજબની માર્કશીટ, કોમ્પ્યુટર અને ડીગ્રી સર્ટીફીકેટ તથા એચ.આઈ.વી. ફીલ્ડના અનુભવના પ્રમાણપત્રોની સ્વપ્રમાણીત ઝેરોક્ષ નીચે આપેલ સરનામાં ઉપર લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી (બાયોડેટા) જાહેરાત પ્રસિધ્ધ થયેથી દિન- ૧૦માં માત્ર આર.પી.એ.ડી/સ્પીડ પોસ્ટથી માંગ્યા મુજબના સાધનીક પુરાવા સાથે મોકલી આપવાના રહેશે. અરજીઓની ચકાસણી બાદ મેરીટ પ્રમાણે યાદીમાં સમાવેશ થતા લાયકાત ધરાવતા ઉમેદવારોને અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવા રૂબરુ બોલવવામાં આવશે. જે માટે અરજી ફોર્મમાં આપનો મોબાઈલ નંબર અચુક દર્શાવાનો રહેશે.

Post

Counselor

Location Dr. Rasiklal Shah Public Hospital, Modasa, Dist. Aravalli
Qualification MSW (Master of Social Work)
Salary ₹21,000
Vacancy 01
Contract Duration 11 months (contract-based)
Documents Required – Marksheet as per qualification
– Computer and degree certificates
– HIV field experience certificate (self-attested xerox)
Application Mode R.P.A.D / Speed Post only
Application Deadline 10 days from advertisement date
Selection Process Merit-based list. Selected candidates will be called for document verification (ensure mobile number is mentioned in the form).
Important Notes 1. Priority will be given to HIV-positive candidates with the required qualifications.
2. Applications received after the deadline or incomplete applications will be rejected.
Address to Send Applications ART Center, Dr. Rasiklal Shah Public Hospital, Modasa, Dist. Aravalli

નોંધ :(૧) ઉ૫૨ મુજબની લાયકાત ધરાવતા એચ.આઈ.વી. પોઝીટીવ ઉમેદવારને અગ્રીમતા આપવામાં આવશે.
(૨) નીયત સમય મર્યાદા પછી તથા આર.પી.એ.ડી/સ્પીડ પોસ્ટ સીવાય અન્ય કોઈ પણ રીતે આવેલ અરજીઓ તેમજ અધુરી વિગતો વાળી અરજીઓ રદ ગણવામાં આવશે. અરજી મોકલવાનું સરનામું : એ.આર.ટી. સેન્ટર
ડૉ.રસીકલાલ શાહ સાર્વજનીક હોસ્પિટલ, મોડાસા.

જાહેરાત

પ્રેસ રિલીઝ

Join Our Channels :

Channel

Link

Google News Click Here
Facebook Page Click Here

SADU Admit Card Update For Various Pots

One thought on “એ.આર.ટી. સેન્ટર (ART Centre) મોડાસા ભરતી  2024”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *