
ઔદ્યોગિક તાલીમ સંસ્થા પોશીના ભરતી 2024
ITI Poshina , જિ. સા.કાં. પ્રવાસી સુપરવાઇઝર આમંત્રીત કરવા બાબત

DETAILS :
ઔદ્યોગિક તાલીમ સંસ્થા, Poshina, જિ. સા.કાં. પ્રવાસી સુપરવાઇઝર આમંત્રીત કરવા બાબત
ઔ.તા. સંસ્થા, પોશીના, તા. પોશીના ખાતે ચાલતા હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર ગ્રુપ અને અંગ્રેજી વિષયના માનદ વ્યાખ્યાતા માટે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટરની માનદ સેવાઓની જરુરીયાત હોઈ રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.
વિષય |
વિગત |
---|---|
પ્રવૃત્તિ | હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર ગ્રુપ અને અંગ્રેજી વિષયના માનદ વ્યાખ્યાતા માટે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટરની સેવાઓ આમંત્રીત કરવા બાબત |
સ્થાન | ઔદ્યોગિક તાલીમ સંસ્થા, પોશીના, તા. પોશીના |
સેવાઓની જરુરીયાત | હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર અને અંગ્રેજી વિષયના માનદ વ્યાખ્યાતા માટે |
સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર લાયકાત | હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર માટે: – ડીગ્રી માટે 1 વર્ષનો અનુભવ – ડિપ્લોમા માટે 2 વર્ષનો અનુભવ – ITI પાસ (CITS સાથે) 3 વર્ષનો અનુભવ અંગ્રેજી વ્યાખ્યાતા માટે: |
અરજી કરવાની અંતિમ તારીખ | 15/10/2024 |
અરજી કરવાની રીત | રૂબરુ અથવા RPAD દ્વારા |
અરજી ફોર્મ મળવાની જગ્યા | ઔ.તા. સંસ્થા, પોશીના |
સરનામું | લાંબડીયા ત્રણ રસ્તા, પોશીના – હડાદ રોડ, મુ.કાજાવાસ, પો. આંબામહુડા, તાલુકો : પોશીના, જિ. સાબરકાંઠા – 383422 |
પ્રકૃતિ | તદ્દન હંગામી ધોરણ સેવા અંગે કોઈ હક દાવો નહિ એફિડેવિટ આપવું ફરજિયાત |
જાહેરાત ક્રમાંક | નામાનિ/હિંમત/2 27/2024 |
જાહેરાત – પ્રેસ રિલીઝ | અહીં ક્લિક કરો |
લાયકાત ધરાવતા ઉમેદવારે તા. ૧૫/૧૦/૨૦૨૪ સુધીમાં કામકાજના દિવસોમાં તમામ પુરાવાની નકલ સાથે રુબરુ/RPAD થી અરજી કરવાની રહેશે. અરજી ફોર્મ તેમજ વધુ માહિતી આ સંસ્થા ખાતેથી મળી રહેશે. સરનામું – લાંબડીયા ત્રણ રસ્તા, પોશીના – હડાદ રોડ, મુ.કાજાવાસ, પો. આંબામહુડા, તાલુકો : પોશીના, જિ. સાબરકાંઠા – ૩૮૩૪૨૨
Join Our Channels :
Channel |
Link |
Google News | Click Here |
Facebook Page | Click Here |
👍
Thanks 👍