
આચાર્ય ઔદ્યોગિક તાલીમ સંસ્થા કુંભારીયા ભરતી 2024
ITI kumbharia Recruitment
ITI kumbharia : સરકારી ઔ.તા.સંસ્થા, કુંભારીયા ખાતે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટરની માનદસેવાઓ આમંત્રિત કરવા અંગે રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની ઔદ્યોગિક તાલીમ સંસ્થા, કુંભારીયા ખાતે નીચે જણાવ્યા મુજબના GSDM-NSQF/ MBKVY/NGP ના ટુંકા ગાળાના કોર્ષમાં પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટરની માનદ સેવાની જરૂરીયાત હોઈ રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.

DETAILS:
ક્રમ |
પિરીયડ દીઠ ભથ્થું |
મહત્તમ દૈનિક પિરીયડ |
દૈનિક મહત્તમ વેતન |
માસિક મહત્તમ વેતન |
---|---|---|---|---|
1 | રૂ. 90/- | 6 પિરીયડ | રૂ. 540/- | રૂ. 14040/- |
Additional Details:
- પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટરની માનદ સેવાઓ માટે અરજી:
Industrial Training Institute (ITI), Kumbhariya, invites applications for GSDM-NSQF/MBKVY/NGP short-term courses. - લાયકાત:
- As per NCVT/GCVT syllabus and department’s recruitment rules.
- CITS pass candidates will be given preference.
- અરજી કરવાની વિધિ:
Interested candidates should submit their applications in person by 11/10/2024 along with self-attested copies of all required documents. Postal applications will not be accepted.
પ્રવાસી સુ.ઇ.ને પિરીયડ દીઠ રૂ. ૯૦/- લેખે મહત્તમ દૈનિક પિરીયડ ૬ કલાક લેખે મહત્તમ દૈનિક માનદ વેતન રૂ. ૫૪૦/-ના દરે માસિક રૂ. ૧૪૦૪૦/-થી વધુ નહી તે રીતે માનદ વેતન ચુકવવામાં આવશે. લાયકાતના ધોરણો NCVT/GCVT દ્વારા નિયત થયેલ જે તે ટ્રેડના સીલેબસ મુજબ તથા ખાતાના પ્રવર્તમાન ભરતી નિયમો મુજબ રહેશે. CITS પાસ ઉમેદવારોને મેરીટમાં પ્રાધાન્ય આપવામાં આવશે. ઉમેદવારે તા. ૧૧/૧૦/૨૦૨૪ સુધીમાં તમામ પુરાવાની સ્વ-પ્રમાણીત નકલ સાથે કામકાજના દિવસોમાં રૂબરૂ અરજી કરવાની રહેશે. પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટર તરીકે આવનાર ઉમેદવારોનો કોઈ અન્ય સેવા વિષયક હક્ક દાવો રહેશે નહીં. તે મુજબનું લેખિતમાં એફિડેવીટથી બાંહેધરી પત્ર આપવાનું રહેશે. પોસ્ટથી અરજી સ્વીકારવામાં આવશે નહીં.
જાહેરાત
જાહેરાત જોવા અહીં ક્લિક કરો – પ્રેસ રિલીઝ
Join Our Channels :
Channel |
Link |
Google News | Click Here |
Facebook Page | Click Here |
Thanks
Thanks 👍