GMC : ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી 2024

GMC : ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી 2024

ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી 2024

ગાંધીનગર મહાનગરપાલિકા : GMC
૧૧ માસના કરાર પદ્ધતિથી ભરતી કરવા બાબત

GMC : ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી 2024
GMC

DETAILS :

GMC કોર્પોરેશન પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ અંતર્ગત નીચે જણાવેલ સ્ટાફની જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે ૧૧ માસ કરાર આધારિત ભરવા તથા તેની પ્રતિક્ષાયાદી બનાવવા સદરહુ જાહેરાત આપવામાં આવે છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.૨૮/૦૯/૨૦૨૪ થી તા.૩૦/૦૯/૨૦૨૪ સુધીમાં સાંજના ૦૬:૦૦ કલાક સુધી આરોગ્યસાથી સોફ્ટવેરની લિંક https://arogyasathi.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉપરોક્ત પોસ્ટ માટેની જરૂરી લાયકાત ઉંમર અંગેની સ્પષ્ટતા ઉચ્ચક માસિક વેતન તથા અનુભવ અંગેની સ્પષ્ટતા દર્શાવતી વિગતો નીચે મુજબ છે.

ક્રમ

જગ્યાનું નામ

લાયકાત

જે ડોકયુમેન્ટ ઓનલાઇન અપલોડ કરવા/મંગાવવા

વય મર્યાદા

પગાર પ્રતિ માસ

શરતો અને નિયમ

1 પ્રોગ્રામ આસિસ્ટન્ટ 1. Any Graduate
2. Diploma/Certificate in Computer
Application

3. MS OFFICE (Knowledge)
1. Leaving Certificate / Aadhar Card
2. Degree Certificate
3. HSC Marksheet
4. Diploma Certificate in Computer Application
5. Experience Certificate (All documents to be uploaded as a single PDF)
₹2,16,000/- 1. Position is based on an 11-month contract.
2. Transfer to other districts is not allowed.
3. Online applications only.
4. Complete documents must be uploaded.
5. Age calculation as of the last date of application.
6. Final decision will be made by Urban Health Society and National Health Mission.

Additional Details:

  • Application Period: From 24/09/2024 to 30/09/2024 (until 6 PM).
  • Press Release : Click Here
  • Application Link / Online Apply : Arogya Sathi Software
  • More Information : Click Here
  • Mode of Application: Online applications only.
  • Incomplete Applications: Applications missing details or documents will not be considered valid.

Join Our Channels :

Channel

Link

Google News Click Here
Facebook Page Click Here

GMERS Recruitment 2024

2 thoughts on “GMC : ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી 2024”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *