ઔદ્યોગિક તાલીમ સંસ્થા ભરતી હારીજ 2024
ઔદ્યોગિક તાલીમ સંસ્થા, હારીજ (Harij) ખાતે
Harij પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની માનદ સેવાઓ આમંત્રિત કરવા અંગે રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની સરકારી ઔ.તા.સંસ્થા, હારીજમાં હેલ્થ સેનિટરી ઇન્સ્પેકટર (HSI) વ્યવસાયમાં ૧૧ માસ અથવા સીધી ભરતીથી નિયમિત ઉમેદવારો ઉપલબ્ધ થાય અથવા સંસ્થા ઇચ્છે ત્યાં સુધી તાલીમ આપવા માટે તેમજ સંસ્થા ખાતે કાર્ય૨ત બે વર્ષના ટ્રેડમાં બીજા વર્ષના તાલીમાર્થીઓને ધોરણ-૧૨ના અંગ્રેજી વિષયની તાલીમ આપવા માટે અંગ્રેજી વિષય સાથે B.A. B.ed, B.A. M.ed, M.A. B.ed, M.A. M.ed ની શૈક્ષણિક લાયકાત ધરાવતાં પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટર (મુલાકાતી સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટ૨)ની માનદ સેવાઓ માટે રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.

DETAILS :
Details |
Information |
|---|---|
| Institute | Industrial Training Institute, Harij |
| Position | Guest Supervisor Instructor (Health Sanitary Inspector & English Instructor) |
| Subject | Health Sanitary Inspector (HSI) trade and English subject for second-year students |
| Educational Qualifications | – For HSI: As per NCVT/GCVT standards |
| – For English: B.A. B.Ed, B.A. M.Ed, M.A. B.Ed, M.A. M.Ed | |
| Salary | ₹90 per period (Max. 6 periods per day, ₹540/day, Max. ₹14,040/month) |
| Selection Process | Based on merit; CITS qualified candidates will get preference |
| Documents Required | Application with copies of educational and experience certificates |
| Last Date to Submit Application | 10/10/2024 |
| Submission Method | In-person/Registered post |
| Application Submission Address | Principal’s Office, ITI Harij, Harij-Radhanpur Highway, Harij-384240, Ta-Harij, Dist-Patan |
| Interview Date & Time | 16/10/2024 at 11:00 AM |
| Contact for More Information | Industrial Training Institute, Harij |
| Additional Notes | No claim for permanent employment; the decision of the institute committee will be final regarding the engagement of the guest instructor. |

પિરીયડ દીઠ રૂ. ૯૦/- લેખે મહત્તમ દૈનિક પિરીયડ-૬ કલાક લેખે મહત્તમ દૈનિક વેતન રૂ. ૫૪૦/-ના દરે માસિક રૂ. ૧૪૦૪૦/-થી વધુ નહિ તે રીતે માનદ વેતન ચુકવવામાં આવશે. ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત અને અનુભવના પ્રમાણપત્રોની નકલ સાથેની વિગતવાર અરજી નીચે આપેલ સરનામે રૂબરૂ/રજીસ્ટર એડીથી મોકલી આપવાની રહેશે. લાયકાતના ધોરણો NCVT/GCVT દ્વારા નિયત થયેલ સિલેબસ મુજબ તથા ખાતાના પ્રવર્તમાન ભરતીના નિયમો મુજબ રહેશે. આ સંપૂર્ણ પ્રક્રિયા મેરિટ આધારિત રહેશે. CITS પાસ ઉમેદવારને પ્રથમ પસંદગી આપવામાં આવશે. વધુ માહિતી માટે તેમજ અરજીનો નમુનો મેળવવા નીચેના સરનામે સંસ્થાનો સંપર્ક કરવો. પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટર તરીકે આવનાર ઉમેદવારોનો કોઈ અન્ય સેવા વિષયક હક્ક-દાવો રહેશે નહિ તે તમલબની બાંહેધરી રજુ કરવાની રહેશે. પ્રવાસી સુ.ઇ.ની સેવા લેવા માટેનો અબાધિત નિર્ણય સંસ્થાનિ કમિટિનો રહેશે.
૧. રૂબરૂ/રજીસ્ટર એડીથી અરજી પહોંચાડવાની છેલ્લી તારીખ : ૧૦/૧૦/૨૦૨૪ ૨. અરજી પહોંચાડવાનું સ્થળ/સરનામું : આચાર્યશ્રીની કચેરી, ઔ.તા.સંસ્થા, હારીજ હારીજ-રાધનપુર હાઈવે, હારીજ-૩૮૪૨૪૦. તા-હારીજ, જિ-પાટણ ૩. રૂબરૂ મુલાકાતની તારીખ ઃ તા. ૧૬/૧૦/૨૦૨૪ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે.

Advertisement
જાહેરાત જોવા માટે અહીં ક્લિક કરો – પ્રેસ રિલીઝ
Join Our Channels :
Channel |
Link |
| Google News | Click Here |
| Facebook Page | Click Here |
![]()
Thanks 👍
Thanks very much.