G.C.E.R.T : સંશોધન અને તાલીમ સહાયક ભરતી 2024

G.C.E.R.T : સંશોધન અને તાલીમ સહાયક ભરતી 2024

સંશોધન અને તાલીમ સહાયક ભરતી 2024 જાહેરાત ક્રમાંક : 1/2024-25

G.C.E.R.T : સંશોધન અને તાલીમ સહાયક પસંદગી સમિતિ, ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, “વિધાભવન” સેક્ટર-૧૨, ગાંધીનગર-૩૮૨૦૧૬

G.C.E.R.T : સંશોધન અને તાલીમ સહાયક ભરતી 2024
G.C.E.R.T

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ(G.C.E.R.T.) તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનો (D.I.E.T.) માં લેક્ચરર સંવર્ગની 253 ખાલી જગ્યાઓ પર સંશોધન અને તાલીમ સહાયકને 11 માસના કરાર આધારિત જગ્યાઓ પર કામગીરી કરાર કરવા બાબતે ઓનલાઇન અરજી માટે આમંત્રતિ કરવા અંગે.

POSTS :

ક્રમ

જગ્યાનું નામ

માસિક ફિક્સ મહેનતાણું

વય-મર્યાદા

1 સંશોધન અને તાલીમ સહાયક 26,000 42 વર્ષ

Additional Details :

મુદ્દો

વિગત

જાહેરાતના વિષયક સંશોધન અને તાલીમ સહાયકની 11 માસના કરાર આધારિત જગ્યાઓ માટેની ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.
લાયકાત જી.સી.ઇ.આર.ટી. ની વેબસાઇટ પર મુકવામાં આવશે.
વય-મર્યાદા ઓનલાઇન અરજી કરવાની તારીખ સુધીની રહેશે.
અરજી સમયગાળો તા.25/09/2024 થી 05/10/2024 સુધી.
પ્રથમ પરીક્ષા સંભવિત તારીખ 17/11/2024.
અરજી કરવાની વેબસાઇટ www.gcert.gujarat.gov.in / www.sebexam.org.
અરજી પહેલા શું કરવું લાયકાત, વય-મર્યાદા, મહેનતાણા વગેરે બાબતો અંગેની સૂચનાઓ વાંચવી.
કસોટી લેનાર સંસ્થા રાજ્ય પરીક્ષા બોર્ડ.
ડોક્યુમેન્ટ્સ ચકાસણી પ્રથમ પરીક્ષા વખતે ડોક્યુમેન્ટ્સની ચકાસણી વિના, લાયક ઉમેદવારની કસોટી લેવામાં આવશે.

આ અંગેની કસોટી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવશે. ઉમેદવાર નિયત લાયકાત, ઊંમર ધરાવે છે તે શરતે કોઇ ડોક્યુમેન્ટ્સની ચકાસણી વગર આ પરીક્ષા લેવામાં આવશે. ઉમેદવાર નિયત લાયકાત, ઊંમર ધરાવતા હોય તો જ પરીક્ષા કોર્મ ભરવા જણાવવામાં આવે છે.

LINKS :

લિંક

વર્ણન

સંશોધન અને તાલીમ સહાયક ભરતીમાર્ગદર્શક સૂચનાઓ Click Here
સંશોધન અને તાલીમ સહાયક ભરતી પરીક્ષા માટેનો અભ્યાસક્રમ Click Here
જાહેરાત ની પ્રેસ રિલીઝ
Click Here
વેબસાઇટ Click Here
અરજી કરવાની વેબસાઇટ 1) Click Here

2) Click Here

Join Our Channels :

Channel

Link

Google News Click Here
Facebook Page Click Here

DAHOD SMART CITY DEVELOPMENT LIMITED Recruitment 2024

3 thoughts on “G.C.E.R.T : સંશોધન અને તાલીમ સહાયક ભરતી 2024”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *