
શિક્ષણ સહાયક ભરતી 2024 સાતકુંડા
Shikshan Sahayak Recruitment 2024 : નવચેતન કેળવણી મંડળ(કાંટુ), મું. સાતકુંડા, પાં,ખાંડણીયા, તા. દે.બારીઆ, જિ.દાહોદ. સંચાલિત શ્રી કે.એમ.રાઠવા આશ્રમશાળા મુ.પો.સીંગેંડી, તા. દે.બારીઆ, જિ.દાહોદ

Shikshan Sahayak Recruitment 2024 : વર્ષ ૨૦૨૪-૨૫ માં કમિક વિકાસથી ધો.૧૨ ના વર્ગની મંજુરી મળતા ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષણ સહાયકની જગ્યા ભરવા માટે તા.૧૮.૦૯,૨૦૨૪ જાન આવિ/મક/આશા./એન.ઓ.સી./૨૦૨૪-૨૫/૪૦૧૭ થી ૪૦૧૮ ના મદદનીશ કમિશનર(આદિજાતિ વિકાસ)ની કચેરી દાહોદના પત્રથી એન.ઓ.સી. મળેલ છે. તો લાયકાત ધરાવતા ઉમેદવારોએ દિન-૧૫ માં નીચે આપેલ સરનામાં ઉપર આર.પી.એડી.થી લાયકાતના અસલ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે અરજી મોકલી આપવી. ઉમેદવાર ઈચ્છે તો અરજીની એક નકલ આદિજાતિ વિકાસ અધિકારી (આશ્રમશાળા) દાહોદને પણ મોકલી શકશે.
DETAILS :
અનુક્રમાંક |
આશ્રમશાળાનું નામ |
હોદો |
રોસ્ટર ક્રમાંક |
જાતિ |
લાયકાત |
---|---|---|---|---|---|
1 | શ્રી કે.એમ.રાઠવા આશ્રમશાળા | શિક્ષણ સહાયક | 03 | અ.જ.જા. | એમ.એ., બી.એડ. (સંસ્કૃત) TAT-2 |
2 | શ્રી કે.એમ.રાઠવા આશ્રમશાળા | શિક્ષણ સહાયક | 04 | સા.શે.પ.વ. | એમ.એ., બી.એડ. (સમાજશાસ્ત્ર) TAT-2 |
નોટ:
- નિમણુંક પામેલ ઉમેદવારને આશ્રમશાળાના સ્થળ પર રહેવું ફરજિયાત છે.
- અધુરી વિગત અથવા અધુરા પ્રમાણપત્રો ધરાવતી અરજી ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
અરજી કરવાનું સરનામું:
પ્રમુખશ્રી, નવચેતન કેળવણી મંડળ (કાંટુ),
મું. સાતકુંડા, પો. ખાંડણીયા,
તા. દેવગઢ બારીઆ, જી. દાહોદ,
પી.નં. ૩૮૯૩૮૦
લાયકાત ધરાવતા ઉમેદવારોએ દિન-૧૫ માં નીચે આપેલ સરનામાં ઉપર આર.પી.એડી.થી લાયકાતના અસલ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે અરજી મોકલી આપવી. ઉમેદવાર ઈચ્છે તો અરજીની એક નકલ આદિજાતિ વિકાસ અધિકારી (આશ્રમશાળા) દાહોદને પણ મોકલી શકશે.
જાહેરાત :
જાહેરાત જોવા અહીં ક્લિક કરો – પ્રેસ રિલીઝ
Join Our Channels :
Channel |
Link |
Google News | Click Here |
Facebook Page | Click Here |
VMC ભરતી 2024 (સોફટવેર પ્રોગ્રામર અને સર્વર એન્ડ નેટવર્ક એડમિનીસ્ટ્રેટર)
👍👏🙏
Thanks 👍