VMC વડોદરા મહાનગરપાલિકા હસ્તકના આઇ.ટી. ડીપાર્ટમેન્ટ માટે નીચે જણાવેલ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે માત્ર ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે www.vmc.gov.in વેબસાઇટ પર તા.૨૦/૦૯/૨૦૨૪ (૧૩.૦૦ કલાક)થી તા.૦૯/૧૦/૨૦૨૪ (૧૬.૫૯ કલાક) સુધીમાં ઓનલાઇન અરજીઓ કરવાની રહેશે.
POSTS :
જગ્યાનું નામ
કુલ
બિ.અ.
સા.શૈ.પ.વ.
અ.જ.જા
સોફટવેર પ્રોગ્રામર
04
02
01
01
સર્વર એન્ડ નેટવર્ક એડમિનીસ્ટ્રેટર
02
01
01
–
Additional Information :
Sr. No
Details
1
In no circumstances will applications be accepted by post or in person. Applications must be submitted online only.
2
Educational qualifications, pay scale, and other information can be obtained from the Vadodara Municipal Corporation website (www.vmc.gov.in).
3
Candidates must pay the prescribed fees online by 09/10/2024. Applications without fees will automatically be rejected.
4
Age limit relaxation will apply to employees of the Vadodara Municipal Corporation. They must also apply online.
5
Based on the number of applications, the Commissioner of Vadodara Municipal Corporation will make the final and binding decision regarding competitive exams/interviews for the respective positions.
(૧) કોઇપણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહીં. ફક્ત ઓનલાઇન જ અરજી કરવાની રહેશે. (૨) આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ તેમજ અન્ય માહિતીઓ વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ www.vmc.gov.in પરથી મેળવવાની રહેશે. (૩) ઉમેદવારે નિયત થયેલ ફી તા.૦૯/૧૦/૨૦૨૪ સુધીમાં ઓનલાઇન ભરપાઇ કરવાની રહેશે. ફી વગરની અરજીઓ આપોઆપ નામંજુર ગણવામાં આવશે. (૪) વડોદરા મહાનગરપાલિકાના કર્મચારીને ઉપલી વયમર્યાદામાં ઉંમરનો બાધ રહેશે નહીં. તેઓએ પણ ઓનલાઇન અરજી કરવાની રહેશે. (૫) આ ભરતી પ્રક્રિયા બાબતે અરજીઓની સંખ્યા ધ્યાને લઇ જે તે જગ્યાને અનુરૂપ સ્પર્ધાત્મક પરીક્ષા | ઇન્ટરવ્યુ વિગેરે અંગે કમિશનરશ્રી, વડોદરા મહાનગરપાલિકા, વડોદરા જે નિર્ણય કરે તે આખરી અને બંધનકર્તા રહેશે.
નોંધ:- ઉપરોક્ત જગ્યાઓ માટે સરકારશ્રીના નાણાં વિભાગના ઠરાવ ક્રમાંક:ખરચ/૨૦૦૨/ ૫૭ઝ-૧, તા.૧૬/૦૨/૨૦૦૬ અન્વયે માસિક ફિક્સ વેતનથી ભરવાપાત્ર હોઇ, અત્રેના સા.વ.વિ. પરિપત્ર અંક-૪૪|૧૯-૨૦ તાઃ ૦૬/૦૨/૨૦ મુજબ ત્રણ વર્ષ સુધી માસિક ફિક્સ વેતનથી અજમાયશી નિમણુંકને પાત્ર થશે. ત્યારબાદ કામગીરી સંતોષકારક રીતે પૂર્ણ કર્યેથી નિયત પગાર ધોરણથી નિયમોનુસાર સમાવવા અંગે વિચારણા કરવામાં આવશે.
Thanks 👍
Thanks 👍