સબ ઓડીટર (Sub Auditor)/ હિસાબનીશને ફાઈનલ આન્સર કી જાહેર જાહેરાત ક્રમાંકઃ ૨૨૫/૨૦૨૩૨૪

સબ ઓડીટર (Sub Auditor)/ હિસાબનીશને ફાઈનલ આન્સર કી જાહેર જાહેરાત ક્રમાંકઃ ૨૨૫/૨૦૨૩૨૪

સબ ઓડીટર (Sub Auditor)/ હિસાબનીશને ફાઈનલ આન્સર કી જાહેર જાહેરાત ક્રમાંકઃ ૨૨૫/૨૦૨૩૨૪

Sub Auditor : જાહેરાત ક્રમાંકઃ ૨૨૫/૨૦૨૩૨૪
ફાઇનલ આન્સર કી સંદર્ભે અગત્યની જાહેરાત

સબ ઓડીટર (Sub Auditor)/ હિસાબનીશને ફાઈનલ આન્સર કી જાહેર જાહેરાત ક્રમાંકઃ ૨૨૫/૨૦૨૩૨૪
Sub Auditor

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગરની જાહેરાત ક્રમાંક: ૨૨૫/૨૦૨૩૨૪, ‘“પેટા હિસાબનીશ/સબ ઓડીટર”, “હિસાબનીશ, ઓડીટર/પેટા તિજોરી અધિકારી/અધિક્ષક” વર્ગ-૩ની સંયુક્ત સ્પર્ધાત્મક પ્રિલીમ પરીક્ષા તા.૨૮/૦૭/૨૦૨૪ના રોજ Computer Based Response Test (CBRT) પદ્ધતિથી ૩ શિફ્ટમાં યોજવામાં આવેલ હતી.સદર પરીક્ષાની ફાઇનલ આન્સર કીની લિંક તા. ૨૦/૦૯/૨૦૨૪ના રોજ ૧૪:૩૦ કલાકથી કાર્યરત કરવામાં આવશે.

આ લિંક તા. ૨૫/૦૯/૨૦૨૪, ૨૩:૫૫ કલાક સુધી કાર્યરત રહેશે. ઉક્ત સમયગાળા દરમ્યાન ઉમેદવારો FAK જોઈ શકશે તેમજ ડાઉનલોડ પણ કરી શકશે. જેની સંબંધિતઓએ નોંધ લેવા વિનંતી.

Final Answer Key : Click Here
Official Website : Click Here

Join Our Channels :

Google News Click Here
Facebook Page Click Here

ગુજરાત સ્ટેટ પોલીસ વેલ્ફેર હોસ્પિટલ ભરતી 2024

2 thoughts on “સબ ઓડીટર (Sub Auditor)/ હિસાબનીશને ફાઈનલ આન્સર કી જાહેર જાહેરાત ક્રમાંકઃ ૨૨૫/૨૦૨૩૨૪”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *