
ગુજરાત સ્ટેટ પોલીસ વેલ્ફેર હોસ્પિટલ ભરતી 2024
ગુજરાત સ્ટેટ પોલીસ વેલ્ફેર હોસ્પિટલ , શાહીબાગ, અમદાવાદ શહેર
પોલીસ મુખ્ય મથકની સામે, સ્પેક્ટ્રમ ટાવરની બાજુમાં, શાહીબાગ, અમદાવાદ- ૩૮૦૦૦૪

જાહેરાત :
પોલીસ કમિશનરશ્રી, અમદાવાદ શહેર હસ્તક આવેલ વેલ્ફેર ટ્રસ્ટ સંચાલિત ચાલતી ગુજરાત સ્ટેટ પોલીસ વેલ્ફેર હોસ્પિટલ ખાતે તદ્દન હંગામી ધોરણે ૧૧ માસના કરાર આધારિત માસિક ફિક્સ મહેનતાણાથી નીચે જણાવ્યા મુજબની જગ્યાઓ માટે બાયોડેટા મોકલી આપવા જણાવવામાં આવે છે. ઉમેદવારોએ સ્વખર્ચે પોતાના બાયોડેટા તા. ૧૧/૧૦/૨૦૨૪ સુધી શૈક્ષણિક લાયકાત અનુભવના પ્રમાણપત્રો સાથે મોકલી આપવાના રહેશે.
Thanks 👏🙏👍
Thanx 👍