સરકારી-ઔ-તા-સંસ્થા-patan-ભરતી-2024

સરકારી-ઔ-તા-સંસ્થા-patan-ભરતી-2024

સરકારી ઔ.તા.સંસ્થા પાટણ ભરતી 2024

Patan સરકારી ઔ.તા.સંસ્થા, પાટણ ખાતે પ્રવાસી સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટ૨ /

સરકારી-ઔ-તા-સંસ્થા-patan-ભરતી-2024
Patan

અંગ્રેજી વ્યાખ્યાતાની સેવા માટે અરજીઓ મંગાવવા અંગેની જાહેરાત રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની પાટણ જિલ્લાની ઔદ્યોગિક તાલીમ સંસ્થા, પાટણ ખાતે ચાલતા હેલ્થ સેનેટરી ઈન્સ્પેકટર અને કોસ્મેટોલોજી વ્યવસાયમાં પ્રવાસી સુપ૨વાઈઝર ઈન્સ્ટ્રકટર તેમજ અંગ્રેજી વ્યાખ્યાતાની માનદ સેવાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.

અરજી કરવા માટેની લાયકાત :

અરજી માટેની લાયકાત

લાયકાત

અનુભવ

હેલ્થ સેનેટરી ઈન્સ્પેકટર ડીપ્લોમા ઈન સેનેટરી ઈન્સ્પેકટર બે (02) વર્ષ
NTC/NAC (ITI) હેલ્થ સેનેટરી ઈન્સ્પેકટર એક (01) વર્ષ
કોસ્મેટોલોજી ડીપ્લોમા ઈન બ્યુટી કલ્ચર બે (02) વર્ષ
સર્ટીફિકેટ કોર્ષ ઈન હેર એન્ડ સ્કિન કેર NTC/ NAC (ITI) એક (01) વર્ષ
અંગ્રેજી વ્યાખ્યાતા B.A. B.Ed, B.A. M.Ed, M.A. B.Ed, M.A. M.Ed (અંગ્રેજી વિષય સાથે) દૈનિક 6 કલાક, અઠવાડિયાના 03 દિવસ

DETAILS :

Sr. No.

Details

1 Honorarium Details
– Period-wise rate: ₹90/- per period.
– Maximum daily periods: 6 hours.
– Maximum daily wage: ₹540/-.
– Maximum monthly honorarium: ₹14,040/-.
2 Application Requirements
Candidates must submit their application with educational qualifications, experience details, and all supporting documents.
3 Application Form
The prescribed form can be obtained from the institution’s website (itipatan.gujarat.gov.in) or collected in person.
4 Contact Information
Providing a contact number in the application form is mandatory.
5 Selection Process
The selection process will be merit-based.
CITS candidates will be given priority.
Visiting candidates will not have any other service rights.
6 Final Decision
The institution’s committee will have the sole decision-making authority for hiring visiting staff.
7 Important Dates & Venue
– Last date for submission (by registered post or in person): 03/10/2024.
– Venue for in-person interview: Principal’s Office, ITI, Patan, Chanasma – Patan Highway, Mu & Po – Rajpur, Ta & Dist – Patan, Pin – 384265.
– Interview Date: 07/10/2024, 11:00 AM at Principal Class 1, Industrial Training Institute, Patan.

પિરીયડ દીઠ રૂ. ૯૦/- લેખે મહતમ દૈનિક પિરીયડ ૬ કલાક લેખે મહતમ દૈનિક વેતન રૂ. ૫૪૦/- ના દરે માસિક રૂ. ૧૪૦૪૦/- થી વધુ નહિ તે રીતે માનદ વેદન ચુકવવામાં આવશે. ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત, અનુભવ સાથેની વિગતવા૨ અરજી તથા તમામ આધાર પુરાવાઓ રજુ કરવાના રહેશે. અંગેનો નિયત નમૂનો સંસ્થાની વેબસાઈટ (itipatan.gujarat.gov.in) અથવા રૂબરૂ આવીને મેળવી લેવાનો રહેશે. અરજી ફોર્મમાં સંપર્ક નંબર આપવો જરૂરી રહેશે. આ સંપૂર્ણ પ્રક્રિયા મેરીટ આધારિત રહેશે. CITS ઉમેદવારને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે. પ્રવાસી તરીકે આવના૨ ઉમેદવારોનો કોઈ અન્ય સેવા વિષયક હક્ક દાવો રહેશે નહિ. પ્રવાસી સુ.ઈ.ની સેવા લેવા માટેનો અબાધિત નિર્ણય સંસ્થાની કમિટીનો રહેશે.
૧. રજીસ્ટર એડી/રૂબરૂ અરજી પહોચાડવાની છેલ્લી તાઃ ૦૩/૧૦/૨૦૨૪ ૨. રૂબરૂ મુલાકાતનું સ્થળ/સરનામું :

આચાર્યશ્રીની કચેરી, ઔ.તા.સંસ્થા, પાટણ ચાણસ્મા – પાટણ હાઈવે, મુ & પો – રાજપુર, તા & જિલ્લો – પાટણ પીન નં – ૩૮૪૨૬૫ ૩. રૂબરૂ મુલાકાતની તારીખ : ૦૭/૧૦/૨૦૨૪, સવારે ૧૧:૦૦ કલાકે આચાર્ય વર્ગ – ૧, ઔદ્યોગિક તાલીમ સંસ્થા, પાટણ
નામાનિ/પાટણ/૨૫૨/૨૦૨૪

Advertisement

જાહેરાત જોવા માટે અહીં ક્લિક કરો – પ્રેસ રિલીઝ
સંસ્થાની વેબસાઈટ

Join Our Channels :

Channel

Link

Google News Click Here
Facebook Page Click Here

Vijapur – ઔદ્યોગિક તાલીમ સંસ્થા-વિજાપુર ભરતી 2024

2 thoughts on “સરકારી-ઔ-તા-સંસ્થા-patan-ભરતી-2024”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *