Vadodara Municipal Corporation : વડોદરા મહાનગર પાલિકાએ તાજેતરમાં Divisional Officer, Station Officer, Sub Officer પદોની 13 ખાલી જગ્યાઓ માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ પદો માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.વડોદરા મહાનગર પાલિકા ભરતીની સંપૂર્ણ વિગતો, જેમ કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અને અરજી કરવાની પ્રક્રિયા નીચે ઉપલબ્ધ છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય, તો કૃપા કરીને તમારા મિત્રોને પણ આ માહિતી વહેંચજો.
Vadodara Municipal
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024 ની સંપૂર્ણ માહિતી :
વર્ગ
વિગત
ભરતી
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024
સંસ્થાનું નામ
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન
પોસ્ટનું નામ
Divisional Officer, Station Officer, Sub Officer
પોસ્ટની સંખ્યા
13
શૈક્ષણિક લાયકાત
Divisional Officers Course or Fire Prevention Course, B.Tech (Fire & Safety), B.E. (Fire & Safety), B.Sc. (Fire)
જોબ લોકેશન
વડોદરા
નોકરીનો હોદ્દો
Divisional Officer (Fire), Station Officer, Sub Officer (Fire)
પોસ્ટ અને ખાલી જગ્યાઓની વિગતો:
Divisional officer (Fire) Station Officer (Fire) sub officer (Fire)
Vadodara Municipal Corporation ની મહત્વપૂર્ણ તારીખો :
ઓનલાઇન ફોર્મ તા : 12-Sep-2024 થી શરૂ થશે. ઓનલાઇન ફોર્મની છેલ્લી તારીખ: 01-Oct-2024 છે. ફી ભરવાની છેલ્લી તારીખ: 01-Oct-2024
Thanks for sharing 👏🙏👍
Thanks 👍
Thanks 👍