Suigam – ઔદ્યોગિક તાલીમ સંસ્થા (મહિલા), સુઈગામ ભરતી 2024

Suigam – ઔદ્યોગિક તાલીમ સંસ્થા (મહિલા), સુઈગામ ભરતી 2024

ઔદ્યોગિક તાલીમ સંસ્થા (મહિલા), સુઈગામ ભરતી 2024

Suigam પ્રવાસી સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટરની માનદ સેવાઓ આમંત્રિત કરવા બાબત

Suigam – ઔદ્યોગિક તાલીમ સંસ્થા (મહિલા), સુઈગામ ભરતી 2024
Suigam

DETAILS :

ક્ર.

વિગતો

1 સંસ્થાનું નામ: સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (મહિલા), સુઈગામ
2 પોસ્ટ: પ્રવાસી સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટર
3 ટ્રેડ: બ્યુટી કલ્ચર એન્ડ હેરડ્રેસિસ ગ્રુપ (GCVT)
4 વેતન: કલાકના રૂ. ૯૦/- (મહત્તમ ૬ કલાક માટે દૈનિક રૂ. ૫૪૦/-) અને માસિક મહત્તમ રૂ. ૧૪,૦૪૦/-

શરતો :

ક્ર.

શરતો:

1 – આ પોસ્ટ તદ્દન હંગામી છે, કાયમી જગ્યાઓ ન ભરાય ત્યાં સુધી અથવા ૧૧ માસ જે બેમાંથી વહેલું હોય તેટલા સમયગાળા માટે.
2 – કોઈ સેવા વિષયક હક્ક દાવો રહેશે નહીં.
3 – નિયત કરેલ બાહેધરીનું એફિડેવિટ ૨જુ કરવાનું રહેશે.

લાયકાત :

ક્ર.

લાયકાત:

1 – બ્યુટી કલ્ચર એન્ડ હેર ડ્રેસિસ ગ્રુપના કોસ્મેટોલોજી ટ્રેડમાં બેઝીક કોસ્મેટોલોજી અથવા હેર એન્ડ સ્કીન કેર (NCVT/GCVT/ITI/RVTI) ટ્રેનિંગ
– સંલગ્ન ક્ષેત્રમાં ૦૧ વર્ષનો અનુભવ
2 અરજી તારીખ: ૩૦/૦૯/૨૦૨૪ સુધી
3 સંપર્ક/માહિતી માટે: ઔદ્યોગિક તાલીમ સંસ્થા, સુઈગામ (મહિલા), ભાભર રોડ, સુઈગામ, બનાસકાંઠા – ૩૮૫૫૭૦
4 વધુ માહિતી માટે: કચેરી સમય દરમ્યાન સંસ્થા ખાતેથી.

Advertisement

જાહેરાત જોવા માટે અહીં ક્લિક કરોપ્રેસ રિલીઝ

Join Our Channels :

Channel

Link

Google News Click Here
Facebook Page Click Here

DISA સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ભરતી 2024

 

2 thoughts on “Suigam – ઔદ્યોગિક તાલીમ સંસ્થા (મહિલા), સુઈગામ ભરતી 2024”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *