DISA સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ભરતી 2024

DISA સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ભરતી 2024

Table of Contents

સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ભરતી ડીસા 2024

સરકારી ઔ.તા.સંસ્થા, ડીસા (DISA) તથા તેના તાબા હેઠળ આવતી સંસ્થાઓ અને દાંતીવાડા ખાતે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટરની માનદ સેવાઓ આમંત્રિત કરવા અંગે

DISA સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ભરતી 2024

DISA

 

રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ડીસા તથા તેના તાબા હેઠળ આવતી સંસ્થાઓ અને દાંતીવાડા ખાતે નીચે જણાવ્યા મુજબના NCVT/GCVT/CTS/GSDM-NSQF ના વિવિધ કોર્ષમાં સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટરની ખાલી પડેલ જગ્યાઓ ન ભરાય ત્યાં સુધી વચગાળાની વ્યવસ્થારૂપે તદ્દન હંગામી ધોરણે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટર (મુલાકાતી સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટ૨)ની માનદ સેવાઓ માટે રસ ધરાવતા ઉમેદવારો પાસેથી નીચે દર્શાવેલ ગૃપ મુજબ અરજીઓ મંગાવવામાં આવે છે.

DETAILS :

માહિતી

વિગતો

માનદ વેતન રૂ. ૯૦/- પ્રતિ પિરીયડ, મહત્તમ ૬ કલાક દૈનિક, રૂ. ૫૪૦/- દૈનિક, મહત્તમ માસિક રૂ. ૧૪,૦૪૦/-
લાયકાતના ધોરણો NCVT/GCVT દ્વારા નિયત, જે તે ટ્રેડના સિલેબસ મુજબ તથા ખાતાના પ્રવર્તમાન ભરતી નિયમો અનુસાર
મેરીટમાં પ્રાધાન્ય CITS પાસ ઉમેદવારોને
અરજી કરવાની તારીખ ૦૩/૧૦/૨૦૨૪ સુધીમાં
સ્વ-પ્રમાણીત નકલ સાથે તમામ પુરાવા
અન્ય સેવા વિષયક હક્ક દાવો કોઈ દાવો નહીં, આ માટે બાંહેધરી પત્ર આપવાનો
અરજી કયાં મોકલવી જે તે ગ્રુપ માટે સંલગ્ન ITI ખાતે

POSTS :

Advertisement

જાહેરાત જોવા માટે અહીં ક્લિક કરોપ્રેસ રિલીઝ

Join Our Channels :

Channel

Link

Google News Click Here
Facebook Page Click Here

GPSC Private Secretary (Gujarati Stenographer, Grade-I) Call Letter 2024

3 thoughts on “DISA સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ભરતી 2024”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *