
સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા બાલીસણા ભરતી 2024
સરકારી ઔદ્યોગિક તાલીમ (Government Industrial Training) સંસ્થા બાલીસણા (પાટણ) ખાતે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની માનદ સેવાઓ આમંત્રિત કરવા બાબત

DETAILS :
ક્ર. |
માહિતી |
વિગતો |
---|---|---|
1 | સંસ્થા | ઔદ્યોગિક તાલીમ સંસ્થા, બાલીસણા, પાટણ જિલ્લા |
2 | પદ | NCVT/GCVT/શોર્ટટર્મ વ્યવસાયો માટે સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટર (મુલાકાતી સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટર) |
3 | સેવાનો પ્રકાર | માનદ સેવાઓ (પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટર) |
4 | વેતન | પ્રતિ પિરીયડ રૂ. 90/- મહત્તમ દૈનિક પિરીયડ: 6 મહત્તમ દૈનિક વેતન: રૂ. 540/- મહત્તમ માસિક વેતન: રૂ. 14,040/-થી વધુ નહિ |
5 | લાયકાત | NCVT/GCVT ધોરણો પ્રમાણે, જે તે ટ્રેડના સિલેબસ મુજબ પ્રથમ પસંદગી CITS પાસ ઉમેદવારને |
6 | અરજી માટે જરૂરી દસ્તાવેજો | શૈક્ષણિક લાયકાત, અનુભવ, આધાર પુરાવાઓ સંપર્ક નંબર ફરજીયાત |
7 | પસંદગી પ્રક્રિયા | મેરીટ આધારિત |
8 | અન્ય માહિતી | આ પદ માટે અન્ય હક્ક-દાવો નહીં એફિડેવિટની બાહેધરી આપવી ફરજીયાત |
9 | અરજી કરવાની પ્રક્રિયા | જે તે આઈ.ટી.આઈ.ના સરનામે રૂબરૂમાં અરજી આપવી |
10 | છેલ્લી તારીખ | 25/09/2024 |
11 | જાહેરાત નંબર | ઔતાસં/બાલી/મકમ/24 નામાનિ/પાટણ/238/2024 |
POSTS :
Advertisement
જાહેરાત જોવા માટે અહીં ક્લિક કરોપ્રેસ રિલીઝ
Join Our Channels :
Channel |
Link |
Google News | Click Here |
Facebook Page | Click Here |
ઔદ્યોગિક તાલીમ (Industrial Training) સંસ્થા સમી (પાટણ) ભરતી 2024
Thanks 🙏👍
Lots of Thanx….