
ઔદ્યોગિક તાલીમ સંસ્થા સમી ભરતી 2024
ઔદ્યોગિક તાલીમ (Industrial Training) સંસ્થા સમી (પાટણ) , પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની માનદ સેવાઓ આમંત્રિત કરવા અંગે

DETAILS :
ક્રમ |
માહિતી |
વિગતો |
---|---|---|
1 | અરજી મંગાવવામાં આવે છે | NCVT/GCVT હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર ટ્રેડ માટે સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટરની તદ્દન હંગામી ૨ીતે માનદ સેવાઓ માટે |
2 | મહત્તમ વેતન | દૈનિક પીરીયડ ૬ કલાક લેખે મહત્તમ દૈનિક વેતન રૂા. ૫૪૦/-, માસિક મહત્તમ રૂા. ૧૪૦૪૦/- સુધી |
3 | લાયકાત | ખાતાના પ્રવર્તમાન ભરતી નિયમો અનુસાર, CITS પાસ ઉમેદવારને પ્રાધાન્ય |
4 | અંગ્રેજી શિક્ષણ | ધોરણ ૧૦ પછીના બીજા વર્ષના તાલીમાર્થીઓને ધોરણ ૧૨ના અંગ્રેજી વિષય માટે શૈક્ષણિક લાયકાત ધરાવતા BA, B.Ed/B.A.M.Ed/M.A.B.Ed/M.A.M.Ed ઉમેદવારો માટે |
5 | પિરિયડ દર | એક કલાક માટે રૂા. ૯૦/-, મહત્તમ દૈનિક ૬ કલાક |
6 | સાતાહિક અઠવાડિયા | ૩ દિવસ માટે માનદ વેતન ચૂકવવામાં આવશે |
7 | અરજીની પ્રક્રિયા | તમામ આધારભુત પુરાવાઓ સાથે રૂબરૂ જમા કરાવવાની |
8 | અન્ય શરતો | કોઈ સેવા હક્ક નહીં, મેરિટ આધારિત પ્રક્રિયા, એફિડેવિટ/બાંહેધરી પત્ર ફરજીયાત |
9 | અરજીની છેલ્લી તારીખ | ૨૩/૦૯/૨૦૨૪ |
10 | અરજી આપવાનું સ્થળ | આચાર્યશ્રીની કચેરી, ઔદ્યોગિક તાલીમ સંસ્થા, સમી, બસ સ્ટેશન રોડ, જિ: પાટણ – ૩૮૪૨૪૫ |
Advertisement
જાહેરાત જોવા માટે અહીં ક્લિક કરોપ્રેસ રિલીઝ
Join Our Channels :
Channel |
Link |
Google News | Click Here |
Facebook Page | Click Here |
બોરસદ નગરપાલિકા (Borsad Nagarpalika)એપ્રેન્ટિસ ભરતી 2024
👍👏
Thanks 👍