અમદાવાદ (Amdavad) મ્યુનિસિપલ કોર્પોરેશન હેલ્થ વિભાગ ભરતી 2024

અમદાવાદ (Amdavad) મ્યુનિસિપલ કોર્પોરેશન હેલ્થ વિભાગ ભરતી 2024

Urban Health Society Recruitment 2024

અમદાવાદ (Amdavad) મ્યુનિસિપલ કોર્પોરેશન, હેલ્થ વિભાગમાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત કરાર ધોરણે મેડીકલ ઓફિસર તથા સી.એચ.સી. માટે મેડીકલ સ્પેશિયાલિસ્ટની ભરતી કરવા તેમજ પ્રતિક્ષાયાદી બનાવવા માટે

અમદાવાદ (Amdavad) મ્યુનિસિપલ કોર્પોરેશન હેલ્થ વિભાગ ભરતી 2024
Amdavad

DETAILS :

ક્રમ

વિષય

વિગત

1 સંસ્થા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, હેલ્થ વિભાગ
2 યોજના નેશનલ હેલ્થ મિશન (અર્બન હેલ્થ સેન્ટર/સી.એચ.સી.)
3 કરાર સમયગાળો ૧૧ માસ
4 જગ્યા મેડીકલ ઓફિસર અને મેડીકલ સ્પેશિયાલિસ્ટ (ક્રમ નં. ૦૨ થી ૦૮)
5 ભરતી પ્રકાર પ્રતિક્ષા યાદી બનાવવા તથા મેડીકલ સ્પેશિયાલિસ્ટની ભરતી માટે
6 ઇન્ટરવ્યુ પ્રકાર વોક-ઇન ઇન્ટરવ્યુ
7 એપ્લીકેશન www.ahmedabadcity.gov.in વેબસાઇટની recruitments લિંકથી ડાઉનલોડ કરવું
8 જરૂરી વિગતો નામ, સરનામું, ઉંમર, લાયકાત, અનુભવ વિગત (સ્વ અક્ષરે ભરવું)
9 પ્રમાણપત્ર શૈક્ષણીક લાયકાત તથા અનુભવના અસલ પ્રમાણપત્રો સાથે સ્વ પ્રમાણિત નકલો
10 ઇન્ટરવ્યુ તારીખ [તારીખ] (19/09/2024 And 20/09/2024)
11 રજીસ્ટ્રેશન સમય સવારે ૯.૩૦ વાગ્યે
13 નોંધ નિર્ધારિત સમય પછી આવનાર ઉમેદવારોને ઇન્ટરવ્યુ આપવા દેવામાં આવશે નહીં
14 પ્રેસ રિલીઝ પ્રેસ રિલીઝ જોવા માટે અહીં ક્લિક કરો

Additional Details : 

Join Our Channels :

Channel

Link

Google News Click Here
Facebook Page Click Here

G-RIDE Recruitment 2024 For Various Posts

3 thoughts on “અમદાવાદ (Amdavad) મ્યુનિસિપલ કોર્પોરેશન હેલ્થ વિભાગ ભરતી 2024”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *