State Bank Of India Recruitment-2024 માટે નવી ભરતી જાહેરાત કરી છે, જેમાં Specialist Cadre Officers ના 58 પદો પર ભરતી કરવામાં આવશે. આ જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે. ભરતી સંબંધિત તમામ વિગતો, જેવી કે શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અને અરજી કરવાની રીત નીચે આપવામાં આવી છે. જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય, તો તે તમારા મિત્રોને જરૂરથી શેર કરો.
Thanks for sharing 👏👍
Thanks 👍