
CCE મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ (Group-B)
CCE મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ નીચે મુજબ નો છે.

પરીક્ષા (ગૃપ-B) માટેનો અભ્યાસક્રમ વિવરણ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જાહેરાત નંબર 212/202324 હેઠળ ગુજરાત ગૌણ સેવા વર્ગ-3 (ગૃપ-A અને ગૃપ-B) માટે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષાના ભાગ રૂપે ગૃપ-B ની મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ અહીં દર્શાવેલ છે.મુખ્ય પરીક્ષા 120 મિનિટની હશે અને તેમાં 200 ગુણ માટે MCQ પદ્ધતિ અપનાવવામાં આવશે. મુખ્ય પરીક્ષાની બાકીની વિગતો અને સૂચનાઓ બાદમાં બહાર પાડવામાં આવશે. ઉમેદવારોને મંડળની વેબસાઈટ નિયમિત રીતે ચકાસવા સૂચના આપવામાં આવે છે.
Thanks 👍