Shikshan Sahayak Recruitment 2024
Shikshan Sahayak Recruitment For Sabarkantha Jillo
Shikshan
DETAILS :
ક્રમાંક
|
વિગતો
|
1 |
સંસ્થા નામ: શ્રી સાબરકાંઠા જીલ્લા સામાજીક પ્રગતિ મંડળ રીટોડા, મુ.પો. ભેંમપોડા, તા. માલપુર, જી. અરવલ્લી |
2 |
સંચાલિત: શ્રી હરિ ઓમ મા. અને ઉ.મા. આશ્રમશાળા, પૃથ્વીપુરા (જશવંતપુરા), તા. મેઘરજ, જી. અરવલ્લી |
3 |
પત્રક સંખ્યા: જા.નં. આ.વિ. મક/એન.ઓ.સી. ૨૦૨૪-૨૫/૧૪૪૯ થી ૧૪૬૦ |
4 |
પત્ર તારીખ: ૨૭/૦૮/૨૦૨૪ |
5 |
પત્ર વિષય: ધો. ૯ થી ૧૧ માટે શિક્ષણસહાયક-૪ની ભરતી કરવા માટે એન.ઓ.સી. |
6 |
અરજી માટે લાયકાત: શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી કરવાની રહેશે |
JOB DETAIS :


Additional Information :
શરતો
|
વિગતો
|
(૧) |
ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ લિવીંગ સર્ટી તથા શૈક્ષણિક લાયકાત તેમજ જરૂરી લાયકાતના તમામ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો, પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોટાડી જાહેરાત પ્રસિધ્ધ થયેથી દિન-૧૦ (દસ)માં ૨જી. પોસ્ટ એડીથી અરજી મોકલી આપવાની રહેશે. |
(૨) |
પસંદગી પામેલ કર્મચારીને માધ્યમિક આશ્રમશાળામાં ચોવીસ (૨૪) કલાકની ફરજ બજાવવાની થતી હોઈ કર્મચારીએ ફરજીયાતપણે આશ્રમશાળામાં નિવાસ કરવાનું રહેશે તથા તે અંગેની બાંહેધરી આપવાની રહેશે. |
(૩) |
સરકારશ્રીની વર્તમાન જોગવાઈ અન્વયે શિક્ષણસહાયકને ધારા-ધોરણ મુજબ પાંચ વર્ષ ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે. |
(૪) |
જાહેરાતની પ્રસિધ્ધિની તારીખ સુધી ઉમેદવારની શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા સરકારશ્રીના નિયમો મુજબ હોય તેવા ઉમેદવારોએ જ અરજી કરવાની રહેશે. |
(૫) |
ઉમેદવાર કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઇએ તથા સરકારશ્રીએ માન્ય કરેલ કોમ્પ્યુટરનું સર્ટીફિકેટ ધરાવતા હોવા જોઇએ. |
અરજી મોકલવાનું સરનામું |
આચાર્યશ્રી, શ્રી હરિ ઓમ મા. અને ઉ.મા. આશ્રમશાળા, મુ. પૃથ્વીપુરા (જશવંતપુરા), પો. વાસણા, તા. મેઘરજ, જી. અરવલ્લી, પિન-૩૮૩૩૫૦ |
પ્રમુખશ્રી |
શ્રી સાબરકાંઠા જીલ્લા સામાજીક પ્રગતિ મંડળ રીટોડા, મુ. પો. ભેંમપોડા, તા. માલપુર, જી. અરવલ્લી, પિન. ૩૮૩૩૩૫ |
પ્રેસ રિલીઝ |
Click Here |
ये भी देखें : GMU Recruitment 2024 For Teaching & Research Associate (2 Positions)
Join Our Channels :

Thank u 👍
Thanks for sharing 👍👍👍
Thank you for sharing 👍