
ગુજરાત પોલીસ દળ વર્ગ-૩ સંવર્ગમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર તથા લોકરક્ષક કેડરની જગ્યા
Gujarat પોલીસ દળ વર્ગ-૩ સંવર્ગમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર તથા લોકરક્ષક કેડરની જગ્યાઓ માં સીધી ભરતી માટેની જાહેરાત ક્રમાંક:GPRB/202324/1 અન્વયેની સુચનાઓ (ભાગ-૨)

બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર અને લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયા માટે તા.૧૨/૦૩/૨૦૨૪ નારોજ દૈનિક પત્રોમાં જાહેરાત આપવામાં આવેલ તે અનુસંધાને તા.૦૪/૦૪/૨૦૨૪ થી તા.૩૦/૦૪/૨૦૨૪ સુધી OJAS ની વેબસાઇટ ઉપર ઓનલાઇન અરજીઓ સ્વીકારવામાં આવેલ.
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર અને લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયા માટે અગાઉ આપેલ સમય દરમ્યાન જે કોઇ ઉમેદવાર ઓનલાઇન અરજી કરી શકયા ન હોય તેઓને એક તક મળે તે હેતુથી નીચે જણાવેલ સુચના મુજબ ઓનલાઇન અરજી OJAS ની વેબસાઇટ ઉપર કરી શકે છે.

Sr. No |
Description |
Date/Time |
---|---|---|
(૧) | Start Date for Online Applications on OJAS Website | 26/08/2024, 14:00 hrs |
(૨) | End Date for Online Applications on OJAS Website | 09/09/2024, 23:59 hrs |
(3) | Candidates who confirmed their application between 04/04/2024 and 30/04/2024 do not need to reapply. | |
Last Date for Online Fee Payment | 13/09/2024, 23:59 hrs | |
Instructions on the Recruitment Board Website to be followed. | 01/04/2024 (regarding the announcement) |

Further Details :
Advertisement |
Official Website |
Apply Online
|
Click Here | Click Here | Click Here |
ये भी देखें : New AI Alerts On Google Maps : Useful Feature
Join Our Channels :
Channel |
Link |
Google News | Click Here |
Facebook Page | Click Here |
Thank you for sharing.
Thanks for sharing 🙏
Thanks for sharing 🙏