(VMC) 2023 Recruitment
વડોદરા મહાનગરપાલિકાએ પબ્લિક હેલ્થ વર્કર અને ફિલ્ડ વર્કર માટે જાહેરાત પ્રકાશિત કરી છે. યોગ્ય ઉમેદવારોને સત્તાવાર જાહેરાત જોવા અને આ પબ્લિક હેલ્થ વર્કર અને ફિલ્ડ વર્કર માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે.

Job | No. Post |
Public Health Workers | 108 |
Field Workers | 448 |
Total Post | 554 |
Public Health Workers: 
-
-
- શિક્ષણ: સરકારી માન્ય સેનેટરી ઇન્સ્પેક્ટર કોર્સ પાસ સાથે ૧૨મું પાસ અથવા સરકારી માન્ય મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર કોર્સ પાસ
- અનુભવ: આરોગ્ય સંબંધિત કામગીરીનો અનુભવ ધરાવતા ઉમેદવારને પ્રાધાન્ય
- ઉંમર: જાહેરાતની તારીખે ૧૮ વર્ષથી ઓછી નહીં અને ૪૫ વર્ષથી વધુ નહીં
- માસિક મહેનતાણુ :- માસિક રૂા.૧૪,૯૩૧/- (ઉચ્ચક)
-
Field Workers: 
- શિક્ષણ: ઓછામાં ઓછું ૮મું પાસ
- અનુભવ: આરોગ્ય સંબંધિત કામગીરીનો અનુભવ ધરાવતા ઉમેદવારને પ્રાધાન્ય
- ઉંમર: જાહેરાતની તારીખે ૧૮ વર્ષથી ઓછી નહીં અને ૪૫ વર્ષથી વધુ નહીં
- માસિક મહેનતાણુ :- માસિક રૂા.૧૪,૨૩૮/- (ઉચ્ચક)
પસંદગી પ્રક્રિયા : ઇન્ટરવ્યુ
Event | Date |
Apply Start | 21-11-2023 |
Last Date | 30-11-2023 |
નોંધ:
- વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રિય ફરજ બજાવેલ ઉમેદવારો માટે જાહેરાતની તારીખે ૫૯ વર્ષથી વધુ નહીં.
- જે ઉમેદવારો વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રિય ફરજ બજાવતા હોય અને ૪૫ વર્ષથી વધુ ઉમર હોય તેઓ પણ ઓનલાઇન ફોર્મ ભરી શકાશે.
- જે ઉમેદવારો વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રિય ફરજ બજાવેલ હોય તેમણે ડોક્યુમેન્ટ વેરીફિકેશન વખતે તેની પુર્તતા કરવાની રહેશે
- (VMC) 2023 Recruitment ની વધુ વિગતો માટે નીચે આપેલ Official website લિંક પાર ક્લિક કરો.
Job Advertisement: (VMC) 2023 Recruitment
Public Health Worker: Click Here
Field Worker: Click Here
Apply Online:
Public Health Worker: Click Here
Field Worker: Click Here
Official website: Click Here
Thanks you for visit : reeashu.com