
GSSSB Mock Test Advt.No 212/202324
GSSSB મોક ટેસ્ટની પ્રેક્ટીસ માટેની જાહેરાત જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગ્રુપ-A તથા ગ્રુપ-B)ની તા. ૦૧/૦૪/૨૦૨૪ થી CBRT (Computer Based Response Test) પધ્ધતિથી પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા શરૂ થનાર છે.
સદરહુ પરીક્ષા કોમ્પ્યુટર આધારિત CBRT (Computer Based Response Test) પધ્ધતિથી લેવામાં આવનાર હોઇ આ પરીક્ષા પધ્ધતિ વિશે ઉમેદવારને જાણકારી મળી રહે તે માટે મોક ટેસ્ટ ની લિંક નીચે આપેલ છે.ક્લિક કરીને Sign in પર ક્લિક કરીને ઉમેદવાર એક કરતાં વધુ વખત મોક ટેસ્ટની પ્રેક્ટિસ કરી શકે છે.
Thanks for share 👏👍🙏
Thanks 👍
Hey people!!!!!
Good mood and good luck to everyone!!!!!