Junagadh Municipal Corporation Recruitment 2024 : નં.મ.ન.પા.જુ./એડીએમ/મહેકમ/મનપા/સીધી-ભરતી/૧૫૧૮/૨૦૨૪ તા.૧૨/૦૩/૨૦૨૪
જુનાગઢ મહાનગરપાલિકાની મંજુર થયેલ સેટઅપ પૈકીની નીચે જણાવેલ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે નિયત નમુનામાં જુનાગઢ મહાનગરપાલિકાની વેબસાઇંટ દ્વારા માત્ર ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે વેબસાઇટ જણાવેલ તારીખ અને સમય સુધી માં ઓનલાઇન અરજીઓ કરવાની રહેશે..
Junagadh Municipal Corporation Recruitment 2024Read More
JOB OVERVIEW :
સંસ્થા
જગ્યાઓ
એપ્લિકેશન ની રીત
જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન
વિવિધ પદો માટે
ઓનલાઇન
જગ્યાઓ :
Junagadh Municipal Corporation Recruitment 2024
Conditions And How To Apply:
ક્રમ
શરતો
૧
કોઇપણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂ અરજી સ્વીકારામાં આવશે નહી. ફકત ઓનલાઇન જ અરજી કરવાની રહેશે.
૨
આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, પગારધોરણ તેમજ અન્ય માહિતીઓ જુનાગઢ મહાનગરપાલિકાની વેબસાઇટ પરથી મેળવવાની રહેશે.
૩
ઉમેદવારે નિયત થયેલ ફી તા.૦૩/૦૪/૨૦૨૪, ૨૩-૫૯ કલાક સુધીમાં ઓનલાઇન ભરપાઇ કરવાની રહેશે. ફી વગરની અરજીઓ આપોઆપ નામંજુર ગવામાં આવશે.
૪
આ ભરતી પ્રક્રિયા બાબતે પસંદગી સમિતિ દ્વારા જરૂર જણાય તો મેરિટ આધારીત શોર્ટ લિસ્ટેડ થયેલ ઉમેદવારોને જ ફકત પ્રથમ તબ્બકે ફિઝીકલ ડોકયુમેન્ટ વેરીફીકેશનમાં બોલાવવામાં આવશે.
૫
સરકારશ્રીના નિતિ નિયમો અનુસાર અનામત કક્ષાના ઉમેદવારોને ઉંમરમાં છુટછાટ આપવામાં આવશે.
૬
સરકારશ્રીના નીતિ નિયમોનુસાર SC, ST, SEBC, મહિલા અનામત, દિવ્યાંગ, માજી સૈનિક, દ..ş. વિગેરે માટે જગ્યાઓ અનામત રાખવામાં આવશે. તથા માજી સૈનિક તથા દિવ્યાંગ માટેની જગ્યાઓ જે-તે કેટેગરીમાં સમાવેશ કરવામાં આવશે.
૭
વધુ વિગતો માટે જુનાગઢ મહાનગરપાલિકાની વેબસાઇટ પરથી જાણકારી મેળવી લેવી.
૮
આ ભરતી પ્રક્રિયા બાબતે કમિશનરશ્રી, જુનાગઢ મહાનગરપાલિકા, જુનાગઢ જે નિર્ણય કરે તે આખરી અને દરેકને બંધનકર્તા રહેશે.
નોંધ
ઉપરોકત જા.ક્રમાંક: ૩ ની કેડરની દિવ્યાંગતા નક્કિ કરવા સરકારશ્રીમાં કરેલ દરખાસ્ત અન્વયે સરકારશ્રીમાંથી જે નિર્ણય આવે તે નિર્ણયને આધિન રહીને આગળની પ્રક્રિયા કરવામાં આવશે. જેની નોંધ તમામ ઉમેદવારોએ લેવાની રહેશે.
Thanks 👍
Thanks
Thanks 👍