
GSSSB Provisional Answer Key For AdVt-No-222-217-216
GSSSB Provisional Answer Key For AdVt-No-222-217-216 : જાહેરાત ક્રમાાંક:૨૧૬/૨૦૨૩૨૪ સર્વેયર, જાહેરાત ક્રમાાંક:૨૨૨/૨૦૨૩૨૪ મશીન ઓવરશીયર અને જાહેરાત ક્રમાાંક:૨૧૭/૨૦૨૩૨૪ વકક આસીસ્ટન્ટ, ર્વર્ગ-૩ ની તા.૧૦/૦૩/૨૦૨૪ ના રોજ યોજવામાં આવેલ CBRT પરીક્ષાની Provisional Answer Key cum Response Sheet નીચે દર્શાવેલ લીંક ઉપર મુકવામાં આવેલ છે. ઉમેદવારો આ લીંક ઉપર ક્લીક કરીને પોતાનું પ્રશ્નપત્ર, ઉમેદવાર દ્વારા આપવામાં આવેલ જવાબ અને તે અંગેની પ્રોવિઝનલ આન્સર કી જોઈ શકશે. ઉમેદવારોને પ્રોવિઝનલ આન્સર કી સામે કોઈ વાંધો/સૂચન હોય તો ઉમેદવારે તે અંગેના જરૂરી આધાર-પુરાવા સાથે Online રજુઆત કરવાની રહે છે.

Thanks for share 👍🙏👏
Lots of thanks.
Thanks for share 👍